સંઘર્યો છે બસ આજ એક કાટમાળ,

પ્રેમ, હૂંફ અને લાગણીનો ભરમાળ,,

સમાઈ જઈશ આમ જ તારી કવિતામાં,

બસ તુ મને એકવાર શબ્દો માં ઢાળ...

Gujarati Good Morning by Tinu Rathod _તમન્ના_ : 111322077
Tinu Rathod _તમન્ના_ 4 year ago

વાહ.. દીપુ.. ના શોઘ તુ મને આસપાસ.. તારાંમા જ મળી રેહશે મારી ભાળ..

D S Dipu શબ્દો નો સાથ 4 year ago

વાહ..દીધી મળી રહી છે આજ તારી ભાળ,, કે પછી, દિલ માં જ પડી છે રાડ.

Tinu Rathod _તમન્ના_ 4 year ago

આભાર.. સંગીતા.. 😊

Tinu Rathod _તમન્ના_ 4 year ago

આભાર.. ભાઈ.. 😊

Abbas khan 4 year ago

વાહ...બહેન ...જોરદાર.....✍👍

Tinu Rathod _તમન્ના_ 4 year ago

આભાર.. શેફાલી.. 😊

Tinu Rathod _તમન્ના_ 4 year ago

આભાર.. અંકિત.. 😊

Tinu Rathod _તમન્ના_ 4 year ago

આભાર.. ભાઈ.. 😊

Shefali 4 year ago

ખૂબ સરસ..👌🏼👌🏼

... 4 year ago

🏊‍♂️ WOW AMAZING 🏊‍♂️

Devesh Sony 4 year ago

Saras d... 👌

Sarika 4 year ago

Very nice 👌

SMChauhan 4 year ago

Welcome 👍😊

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now