ધીરજ ખૂટી રહી છે હવે,
આંખોના બંધ તૂટી રહ્યા છે હવે,
ખળભળે છે સવાલો ભીતર,
જોને જોઈતા જવાબ નથી મળતા હવે..

Gujarati Whatsapp-Status by Shefali : 111251059
Shefali 5 year ago

Thank you wazir

vi wazir 5 year ago

ખુસ સરસ....

Shefali 5 year ago

હમમ.. આભાર સોનલ

Sonalpatadia Soni 5 year ago

વાહ!! દટેકની મનની મુંઝવણ હોઈ છે.

Bhavesh 5 year ago

વાહ, શબ્દો ની છે સમજણ છતા મૌન ધરી બેઠા છો શાંત લાગતા જળમાં જાજી ગહેરાઈ લઈ બેઠા છો.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now