gautam rathod 5 year ago

Prem atle love...

Sanju Parmar 5 year ago

તારી ખુશીમા હું ખુશ એનુ નામ પ્રેમ

Alvida..MB 5 year ago

Kisine khub kaha hai.. Love is god God is love Is se achha kya ho sajata hai..

Nirav Shah 5 year ago

Prem etle nadi nu sgar ma madi javu ...ana thi vishesh prem ni koi definition nathi brahmand ma...

Rahul 5 year ago

prem aetle mithu zaher...

hu ek dum pagal chu 5 year ago

prem etle ek bija ne har dum samji shakva ane man maryada ane izzat karvi har koi ni e j che prem

Bhavesh 5 year ago

પ્રેમ એટલે એકબીજાના શ્વાસ થી ચાલતો રદય નો ધબકાર

Chirag Vora 5 year ago

સારું ચાલો.. એક જગ્યા પર તો આપણે સેમ છીએ...પ્રેમના ડગામાં. આપ ની સાથે વાત કરવી સારું લાગે.. ખબર ની કેમ

Arjun Rajput 5 year ago

dagakhoro Ni vat n pucho,sabdo nthi e mate

Chirag Vora 5 year ago

તમે પ્રેમ વિશે ખૂબ પોઝીટીવ છો.. લાગે છે.. કોઈ દગાખોર થી આપ નો ભેટો નથી થયો... લક્ક્કી ચો આપ

Arjun Rajput 5 year ago

Prem atle muthi ma bandh rang, udadi do, kyarey nazare n chdti , hawa ye ranging lagse..../

Chirag Vora 5 year ago

પ્રેમની વખ્યાં કોઈ બે વ્યક્તિ કે કોઈ બે શબ્દોમાં સમાઈ જાય એવી નથી. તે ખૂબ વિશાળ છે... તેના ખૂબ જ તાકાત છે કોઈ જીવતા ને મારવાની ને કોઈ મરેલા ને જીવાડ વાની...

Chirag Vora 5 year ago

આપ કહો પ્રેમ એટલે ...શું.. એની વખ્યાં વ્યક્તિ વ્યક્તિ એ બદલાય છે.. વ્યક્તિ વ્યક્તિ એ અનુભવાય છે

Chirag Vora 5 year ago

પ્રેમ એટલે ગમતી વ્યક્તિને પૂછવાની હિંમત અને એની "ના" ઝીલવાની હિંમતનું નામ છે પ્રેમ.....

Virat 5 year ago

કોસો દૂર રહીને પણ એક પણ શબ્દ સાંભળ્યા વિના, ચેહરા ના હાવ ભાવ જોયા વિના, સામેની વ્યક્તિના હર્દય ની દરેક તરંગ ને જાણવ...એજ.. પ્રેમ.....

Dharmesh Vala 5 year ago

હૂંફ નો મોહ અને સર્વ પ્રકારની અપેક્ષાનો ત્યાગ ?

Arjun Modhavadiya 5 year ago

જ્યાં વહેમ ને સ્થાન નથી... એ પ્રેમ....!!!

J. Vyas 5 year ago

એક પ્રેમ ,અઢી શબ્દ,અઢળક દર્દ...!

Pankaj 5 year ago

સમપણઁ અને સમજણ

Patel Pradip 5 year ago

prem atle ak vishvas...

Arjun Rajput 5 year ago

verry nice Kamlesh ji

Kamlesh 5 year ago

પ્રિત એટલે સૃષ્ટીના કોઇપણ જીવની અન્ય જીવ પ્રત્યે જોડાતી હ્રદયની નિખાલસ અને નિર્મળ લાગણીઓ...જેમાં એક જીવ બીજા જીવને ખુશ જોવા માગે છે અને એના માટે એ પોતાથી બનતા બધાં જ પ્રયાસ કરે છે... જેમકે, માઁ નો એની સંતાનો પ્રત્યેનો પ્રેમ... ૧)બહેનનો ભાઇ પ્રત્યેનો પ્રેમ. ૨)ગાયનો વાછરું પ્રત્યેનો પ્રેમ. ૩) કોડભરી યૌવનાનો એના પ્રિયતમ પ્રત્યેનો પ્રેમ. ૪) સારસ જોડલીનો પરસ્પર પ્રેમ.. ૫)ઘોડેસવારનો પોતાના અશ્વ પ્રત્યેનો પ્રેમ...

Mohsin Vahora 5 year ago

પ્રેમ ને શબ્દો વ્યક્ત કરવું એ શક્ય જ નથી

Mayur Jethava 5 year ago

પ્રેમ એટલે? અઢી અક્ષર નો પ્રેમ બત્રીસે કોઠે દીવા પ્રગટાવે, અને અને અઢી અક્ષર વ્હેમ સુરજ ને પણ બુજાવી નાખે...!

Mayur Jethava 5 year ago

પ્રેમ એટલે શું ? તું તે નથી જે મારે જોઈએ છે, પણ હું તે જરૂર બની શકીશ જે તારે જોઈએ છે....!!

Mayur Jethava 5 year ago

પ્રેમ એટલે શું? સમજો તો “ભાવના"છે, રમો તો “ખેલ" છે, રાખો તો “વિશ્વાસ" છે, કરો તો “મશ્કરી" છે, લો તો “શ્વાસ" છે, રચો તો “સંસાર" છે, અને નિભાવો તો “જીવન" છે પ્રેમ એતો પ્રેમ છે......!!

Ranjit 5 year ago

prem ni pan vyakhya hase ne

Ranjit 5 year ago

perm kevo hoy prem na prakar

Ranjit 5 year ago

o kem kevu thayo nathi haji ak pan vaar

J R Nayi 5 year ago

એકબીજાથી એકબીજાને વધારે શુખ આપવાની હરીફાઈ...

Gadhadara Jayou 5 year ago

કયારેય ન પુરુ થતુ સ્નેહનુ ટ્રેલર જેનો ડાયરેક્ટર નજર અને એક્ટર બંનેના દીલ સફળતા તેની કમાણી

Rahul 5 year ago

prem aetle mihtu zaher....

Jay _fire_feelings_ 5 year ago

Barabar vancho,,,,, khushi ni aagal તારી,,, lakhelu che...

Arjun Rajput 5 year ago

khusi badha mate important hoy but e Prem to bn kehvay ne

Jay _fire_feelings_ 5 year ago

એક જ શબ્દ મા,,,,, તારી,,,,,,, "ખુશી"...!!!

Amit Nahierwala 5 year ago

પ્રેમ એટલે મારો પર્યાય તું અને તારો અર્થ હું.

Jay _fire_feelings_ 5 year ago

બધું જ કહીશ,,,,,એક જ શબ્દ મા,, પણ આજે નહીં,,,,,!!!! એક એવું મીઠું દર્દ,,,,, જેનાં વગર કોઈને પણ,,,, ચાલે નહીં...!!!!

Bhavesh 5 year ago

પ્રેમ એટલે રદય થી રદય નો ધબકારો..

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now