શુ કહું તને?

સખી કહું તને કે, કહું મારી સહેલી!
મળી તું જ્યારથી, હિંમત મળી મોટી!

સખી કહું તને કે, કહું મારી બેની!
મળી તું જયારથી, સલાહ મળી સાચી!

સખી કહું તને કે, કહું મારી ગુરુ!
મળી તું જ્યારથી, સમજણ મળી વધુ!

સખી કહું તને કે, કહું મારી સારથી!
મળી તું જ્યારથી, મંઝિલ મળી મનગમતી!

અંતે,

સખી કહું તને કે, કહું મારુ જીવન!
મળી તું જયારથી, જીવન બન્યું ઉપવન!

Gujarati Funny by Ravina : 111074611
Ketan 5 year ago

વાહહ દાદીમા...સરસ...

Ravina 5 year ago

આભાર હરિતા.. અભી

Abhi 5 year ago

મસ્ત @દાદી... ???

હરિ... 5 year ago

wahh...mast...mast...

Ravina 5 year ago

આભાર નિલ.. કમલેશભાઈ

Ravina 5 year ago

હાહા... કેવાની જરૂર નહીં પડે ભાવેશ...આભાર

Ravina 5 year ago

આભાર ટિયા

Neel Patel 5 year ago

wah.. ek sham sakhiyo ke nam..

Bhavesh 5 year ago

tamari a ત્રિપુટી haju vadhu dhum machave evi asha

Tiya 5 year ago

wah wah mast

Ravina 5 year ago

બન્ને સખી ને જીગરી ને સમર્પિત...

Ravina 5 year ago

આભાર સંદીપજી, જિજ્ઞાશા, સખી

HINA DASA 5 year ago

આવું સખીત્વ તો પામવું સદભાગ્ય છે સખી આભાર કે તું મારી સખી બની

HINA DASA 5 year ago

એવું જ છે સંદીપ

HINA DASA 5 year ago

આભાર સખી

Jignasha Parmar 5 year ago

વાહ ..રવિના દી...મસ્ત..?????

Ssndeep 5 year ago

આટલુ બધુ કહી દીધા પછી તૉ હવૅ તમારી સખી પતંગ થી પણ આગળ ઉચી ઉડશૅ ....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now