લાગણીઓ મનમા ઊંદ્ભવે છે પણ હૃદયમાં અનુભવાય છે. લાગણીઓ જ એક એવી છે જે મન અને હૃદય ને એક કરે છે.

Gujarati Blog by Pratik : 111048255
Ravina 6 year ago

dp પર ના જશો એતો હમણાં બદલાઈ જશે....

Bhavesh 6 year ago

ha ha tamej dp muki guthi ukeli jovo e amari side chhe , have avi jav ran medan ma

Ravina 6 year ago

નરો વા કુંજરો વા... હવે બોલો ભાવેશ....

HINA DASA 6 year ago

હાહાહા

Pratik 6 year ago

હુ જમણી સાઈડ છું.......હા હા ??

Ravina 6 year ago

હાહા... સારું લખ્યુ તું એટલે મળી....

Bhavesh 6 year ago

ne biju tame bhale na padi kale aunty ni likes bhul ma mali gay?????

Bhavesh 6 year ago

ha pan 50% to emne bolva dyo

Ravina 6 year ago

આ લગ્ન થાય ને એટલે અમે 50% વાળા પાર્ટનર જ કેહવાઈએ એમાં પૂછો તોજ જવાબ મળે એવું ના હોય....

Bhavesh 6 year ago

eto ame banne naki kari lesu, tamne koie puchhyu!!!!

Ravina 6 year ago

ઘડીક માં ભાઈ ને ઘડીક માં કુમાર? તમે કઈ side છો? હાહા...

Bhavesh 6 year ago

dandhari e to tiko kari ne rakhya hata , najar na lagi jay amari etle pan ame to goti kadhi ho

Bhavesh 6 year ago

kem chhe pratik kumar ?? pela kai dyo tame kai side???

Pratik 6 year ago

આભાર

ધબકાર... 6 year ago

વાહ...શું સરસ વાત કરી...એક્દમ મને ગમે એવી...@ આ લાગણીઓ થકી સંસાર, નહીં તો થકાવી નાખે એવો સંસાર...લાગણીઓ જ જીવન ની દોર, જાણે જીવનમાં જીવંત રાખતા જાય...

Bhavesh 6 year ago

vahhhh, su vat chhe bhai પધારો પધારો

Maylu 6 year ago

wahh khub srs ...most wlcm wlcm...

Ravina 6 year ago

ના અમે બધા દૂધ માં સાકર ભળે એમ ભળી જશુ... બધા small size ના જ છે..હાહા....

HINA DASA 6 year ago

કહી દેજો અમે જગ્યા કરી દઈએ....

Ravina 6 year ago

હાહા... હજુ તો કેટલાય બાકી છે આવશે ધીમે ધીમે...

HINA DASA 6 year ago

સખી હવે કોઈ બાકી નથી ને પરિવાર મા અહીં આવવાનું...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now