ઘણા લોકો તમારી ગાડીમાં બેસવા તૈયાર છે.
પણ એવાને બેસાડશો,

જે તમારી ગાડી બગડે,
તો બસમાં પણ તમારી સાથે બેસવા તૈયાર હોય !

- સંજય રાવલ

Gujarati Whatsapp-Status by Komal Chovatiya : 111038386
Neel Patel 6 year ago

aetle j hu bas ma j jav..???

Maylu 6 year ago

અરે વાહ ....

Simran Jatin Patel 6 year ago

હા જરૂર.....☺ સમય તો છે જ બસ ક્યારેક ફોન બંધ કરીને એકલતાનો માણવું ગમે છે ટી એ કરું યા કલ્પનામય જગતની સફર કરવા જવ....

Komal Chovatiya 6 year ago

hmm.....am kyarek time kadhi ne dokyu krta rho.....

Simran Jatin Patel 6 year ago

હા કોમલ એતો હું 4 5 દિવસ સુધી હતી નય તો ટિયા પૂછતી હશે.....

Simran Jatin Patel 6 year ago

તો સારું.... રોજ ન ફાવે નાઈટ જોબ તો.......

Komal Chovatiya 6 year ago

tiya 2 divas pahela puchhati hti....di aa rajnikat machhar pase pn sorry bolave evo chhe....

jd 6 year ago

weekly change thai

Simran Jatin Patel 6 year ago

નાઈટ શિપ ની જોબ હોય તારે.....

Simran Jatin Patel 6 year ago

કોમલ.... મચ્છર મારવા પણ મહાનતા નું કાર્ય છે.... એ આપણને..... ડેન્ગ્યુ મેલેરિયા થીબચાવે છે......સમજી કાંઈ.... મને એમકે ટિયા રમવા ગઈ એટલે મેં વાત સ્ટોપ કરી હતી.....

jd 6 year ago

job par chhu ....

Komal Chovatiya 6 year ago

jd ne pn garba nhi avdta etle j eklo eklo machhar mare chhe...haha...

Komal Chovatiya 6 year ago

ha hu avti rhi....ha tiya puchhti hti tme kyay dekhav chho k nhi?....

Simran Jatin Patel 6 year ago

નય મને નથ આવડતા ગરબા.... તું રમી આવી... હું હમણાં ફ્રી જ છું.... એટલે તો વાત કરી.... બાકી 4 ડે થી mb નય ફોન જ બંધ હતો.....

jd 6 year ago

sachi vat kyarek free tym ma vat kari hot to tmne em lagat k anj sathe kya vat kari... patang hoi ene uadavai

Komal Chovatiya 6 year ago

tme garbe ramva nhi jta??.....

Komal Chovatiya 6 year ago

so sweet.....mne di kahevu vadhu gmse....

Simran Jatin Patel 6 year ago

હવે પણ એમ જ બોલાવ મને ગમશે..... માન આપવાની જરૂર નથ મને.... દિલથી મોટો આવકારો હોવો જોઈએ..... ઉંમર ને કોઈ લેદેવા ન હોઈ આમાં.....

Komal Chovatiya 6 year ago

hu atyar sudhi tmne simmy khi ne j bolavti rhi...

Simran Jatin Patel 6 year ago

bt y.....કોમલ....

Simran Jatin Patel 6 year ago

ઉડાવો નય મારી હો..... તમને લાગતું જ હશે કે કયા આ પાગલ જોડે વાત કરવાનું થયું આજે.... મગજ ફરી ગયું.... હે ને સાચું કે જો.....

jd 6 year ago

tamara jetlo nai

Simran Jatin Patel 6 year ago

ઓહઃ વેરી સ્માર્ટ હો..... ☺

jd 6 year ago

je loko age khali doctor kahe e loko no j khali doctor chhu

Simran Jatin Patel 6 year ago

ok wow.... હું થોડી ડફર છું તો મને જલ્દી ન સમજાય કોઈ વાત..... so☺ શેનો dr. ??

jd 6 year ago

ur means tari kai sal. i m doc matlb hu doctor chhu em

Simran Jatin Patel 6 year ago

ur??waise i m doc નો મિનિંગ કે એમ કવ છું.... સમજ્યો કે નય

jd 6 year ago

kai ni mne samj n padi ho

Simran Jatin Patel 6 year ago

no 90 ☺ પણ મને એનો મિનિંગ તો કહો.....

jd 6 year ago

vandho nai hu samjo gyo 92 ans aavse e pan

Simran Jatin Patel 6 year ago

ઓહઃ 96....મને ઇંગલિશ ઓછું ફાવે હો.... સમજી નય હું તું શું કહે એ....☺

jd 6 year ago

ur?? waise i am doc

Simran Jatin Patel 6 year ago

ક્યું યેર છે તારે....

jd 6 year ago

to to tme mara karta 4/5 yr mota thaya

Simran Jatin Patel 6 year ago

25 ની આસપાસ હશે??

jd 6 year ago

btw mari age ketli lagi?

jd 6 year ago

su vat che mne to e dharam vadhare gme jya prasad khava vadhare mle hahaha

Simran Jatin Patel 6 year ago

ok મેં પણ એમ જ પૂછ્યું..... પણ મને તો બધાય ધર્મ ગમે હો..... સર્વધર્મસમભાવ.....

jd 6 year ago

mafi patra lakhvo padse ena mate k chalse

jd 6 year ago

bhul ma lakhai gyu

Simran Jatin Patel 6 year ago

અરે તે તો કહ્યું ધર્મ કયો??

jd 6 year ago

dharm means nothing... na hu bahubali no bhai nai bahubali pote hahahjaha

Simran Jatin Patel 6 year ago

થેંક્સ કોમલ....☺ jd ધર્મ મીન્સ.....

Komal Chovatiya 6 year ago

wah! tara to nam ma j sai chhe....@simmy

Komal Chovatiya 6 year ago

ha tu to bahubali no bhai rhyo.....kammar todavi ne j rhis......haha.....

jd 6 year ago

dharm kyo??

Simran Jatin Patel 6 year ago

સુમિરન એ મારો નેમ નો મિનિંગ છે...... સતત સ્મરણ કરવું.... કે સ્મર્યા કરવું..... એને શીખ ધર્મમાં સુમિરન કહે છે.... સાંઈ સુમિરન મીન્સ સતત સાઈનું નામ લેતા રહેવું..... એન્ડ ઇટ ઇઝ અ માય લાઈફ મંત્ર.... ૐ સાંઈરામ....☺

jd 6 year ago

weight par depend n kare same vali par kare... sari hoi to upadi jai hahaha .. sumiran km lakho

Simran Jatin Patel 6 year ago

jd એ તો વજન પર ડેપેન્ડ કરે કોનો કેટલો.....☺ @ એન્ડ confused કેમ હતો.....

jd 6 year ago

pucture pade to uchki ne lai javai

Komal Chovatiya 6 year ago

ha, avu bntu hoy chhe .....@simmy saro lage to baju ma sit apvani ne misbehaviour kre to chppal kadhvanu....haha....

Komal Chovatiya 6 year ago

ha ticket na api dys jrur pdse to pucture na pn api dys.... @jd haha.....

jd 6 year ago

ohhh 1/2 month nu confusion aaje dur thayu

Simran Jatin Patel 6 year ago

નો હવે...... સીમરન મિસ્ત્રી.... સાંઈ તો મારું સર્વસ્વ છે....

jd 6 year ago

ok ok.. sai surname to nathi k

Simran Jatin Patel 6 year ago

સીમરન...☺

jd 6 year ago

acha.... vandho nai pan name vise thodi adchan hti k name che su?

Simran Jatin Patel 6 year ago

હું ડૉકટર સિવાય કોઈને મારી એજ નથ કહેતી હો..... પણ જો આ તમારા dp પરથી કહી શકું કે.... તમારા થી 1 કે 2 યેર મોટી હોઈશ....

jd 6 year ago

ketli age hmna thai... k varsho pela aavu banyu ??

Simran Jatin Patel 6 year ago

ના હો.... એટલી બધી નસીબદાર નથ.... પણ આ તો એક વાર વર્ષો પહેલા આવું બન્યું હતું તો ઝરા યાદ આવી ગયુ......

jd 6 year ago

tmne mli gya lage che

Simran Jatin Patel 6 year ago

સાચ્ચે .....

jd 6 year ago

naseebdar hoi to j seem aavu thai

Simran Jatin Patel 6 year ago

?? કોમલ..... આપણે પહેલે થીજ બસ માં હોઇએ તો કોઈ એને સાથે આપણને કાર માં બેસાડવાને બદલે.... એની કાર મૂકી ને આપણે સાથે બસ માં બેસવા ત્યાર થાય ખરું..... અને થઈ ગયું તો શું કરવું....?

jd 6 year ago

a ha ho.... pan bus ni ticket na paisa tare aapvana

ધબકાર... 6 year ago

હા...હો...સાચું મહોદયા...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now