The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
જીવંત લાગણીઓને વણે છે કોણ, એને શબ્દોના કોષમાં બાંધે છે કોણ,સાવ નિર્દોષ ભાવનાઓને સમજે છે કોણ! મા થી લઇ મિત્ર સુધીનો માર્ગ કેળવે છે કોણ.. એ એક શિક્ષક જે તેના બાળકથી પણ સવિશેષ તેના વિદ્યાર્થીને ઓળખે છે.તેવા દરેક અતુલ્ય ગુરુઓને શિક્ષકદિનની શુભેચ્છાઓ. -Zalak Chaudhary
Zalak Chaudhary લિખિત વાર્તા "Stability And Migration Of Thoughts" માતૃભારતી પર ફ્રી માં વાંચો https://www.matrubharti.com/book/19947994/stability-and-migration-of-thoughts
લાગણી હંમેશા સત્યથી વિમુખ રહે છે કેમકે સત્યનો સ્વીકાર હંમેશા અઘરો હોય છે અને લાગણી હંમેશા વ્યક્તિને નિર્બળ બનાવે છે.
વ્યક્તિનું જ્ઞાન વ્યવહારિક છે કે વ્યાપારિક એતો માત્ર કોઈ ચોક્કસ સમય અને પરિસ્થિતિ દરમિયાન તેનું વર્તન જ બતાવી શકે -Zalak Chaudhary
તું દિવાસ્વપ્ન જેવું,ક્યારે આવે એ અજાણ્યું હતું. રૂપકડું સ્વપ્ન બનીને ઝંખનાઓ જન્માવી તું મોહ બની ને આવે ને માતાનો સ્વાર્થ બનીને જીવે, તું સંતાન મારું ના "દીપક" ના "લક્ષ્મી". તું માતાના સ્વાર્થ ની જનેતા,તું માતાની કુમશની જનની, તું ઉભરાતા હેતનો દરિયો,તું છલકાતા સ્નેહ નું ઝરણું, તું એટલે મારું સંતાન.❤️ મારી દીકરી,મારી ધ્વનિ ❤️ મારો સોહામણો સંગાથ.
living a graceful life is always a hard choice . you have to control the thoughts that make u mad. you have to carry the "good" one throughout the time when ur behaviour does not acts normal.hard to control your actions but at the same time easy to maintain balance between your perspective towards life and thoughts that making u mad -Zalak Chaudhary
https://www.matrubharti.com/book/19939748/forever
Being a soft hearted person you have to suffer lott Keep ur mind stronger than ur weaken heart so u don't have to deal with the pain . -Zalak Chaudhary
ડુબી રહેલા જીવનને હાથ પકડી ને ખેંચી લાવે તો સમજો કે કોઈક તમારું જ જણ છે જે કિનારે ઉભુ રહ્યું જ એટલા માટે છે કે તમને બચાવી શકે -Zalak Chaudhary
વિચારોને વાચા આપે,લાગણીઓ ને પ્રવાહ આપે, વ્યક્તિને નામ આપે ને સાચી ઓળખ આપે સંબંધોના નામ આપે ને સંબંધોને સંવાદ આપે, વિશેષ શું કહું એ ભાષા વિશે જે સપનાઓને શબ્દો આપે. - માતૃભાષા દિવસ
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser