Quotes by Zala Dhrey in Bitesapp read free

Zala Dhrey

Zala Dhrey

@zaladhrey7956
(4.2k)

સાંજના આકાશે રંગો રમે,
પવનની લહેરો મનને સમે,
ચાંદની ઝરતી નદીના કિનારે,
સ્મૃતિઓ ઊઠે શાંત સહારે.પાંદડાં ખરે પથ પર એકલા,
સમય પસારે સ્વપ્ન માં હળવા,
હૈયું બોલે એ મૌન ઉકેલ,
પ્રેમ રહે એક અનંત.

Read More

ક્યારેક ક્યારેક લાગે છે કે હું બસ એક અધૂરી કહાની નો ભાગ છું

જેને લોકો પોતાની જરૂરીયાત મુજબ જોડે છે અને સમય જતા ભૂલી જાય છે.

હું ઘણા લોકોના જીવનમાં આવ્યો ૫ણ ક્યારેય કોઈની કહાનીમાં અંત સુધી ન રહી શક્યો ન તો કોઈની પ્રાર્થનાઓ માં સ્થાન મળ્યું

પણ જ્યારે હું કોઈની જિંદગીમાં આવ્યો ત્યારે સાચું કવ એ સબંધ મેં પૂરા દિલથી નિભાવ્યો

હસતા ચહેરા પાછળ મારી મનની શાંતિનું બલિદાન આપ્યું દરેક સંબંધને એ આશામાં જાળવી રાખ્યો કે કદાચ આ વખતે હું છેલ્લે સુધી રહી શકું

પણ ભાગ્યને આ પણ મંજૂર નહોતું હવે મને સમજાયું, હું ફક્ત એક ક્ષણ છું, વાર્તા નથી.

પણ હા, એક વાત ચોક્કસ છે કે જ્યાં સુધી હું આ સફરમાં છું ત્યાં સુધી રહી હું દરેક ક્ષણ એવી રીતે જીવીશ કે જતી વખતે પણ કોઈ કહે,

હા, એક છોકરો આવ્યો હતો જિંદગીમાં ભલે થોડા સમય માટે, પણ હૃદયમાં કાયમ માટે રહી ગયો

Read More

Tu chand! Mein ghoorne vala ashiq tera Thanda mausam halki barish haath me haath tera Kuch hi kadam saath chle thy, aankh khuli Toh malum pda khwaab he tu mera! - Dhrey Zala

તું ચંદ્ર ! તને તાકી રહેલો હું તારો પ્રેમી, ઠંડુ વાતાવરણ, હળવો વરસાદ, હાથ માં હાથ તારો હું તારી સાથે થોડા ડગલાં જ ચાલ્યો જ્યારે આંખ ખોલી મે ત્યારે સમજાયું મને કે આતો સ્વપ્ન છે! - ધ્રેય ઝાલા

Read More