Quotes by Yuvrajsinh Solanki in Bitesapp read free

Yuvrajsinh Solanki

Yuvrajsinh Solanki

@yuvrajsolanki25yahoo.com2


હરતી ફરતી તોય લળખડાતી જીદંગી;
હાથમાં આવે ને છટકી જાતી જીદંગી,

પલભરને પામવા મલકાતી જીદંગી;
પ્રભાતના પહોરમાં ઢળાતી જીદંગી,

સવાર સમજીને શરમાતી જીદંગી;
ખુલ્લા બારણે અથડાતી જીદંગી,

હળવેથી તાંતણે બંધાતી જીદંગી;
(અને) તલવારની ધારે લઢાતી જીદંગી,

ઘડપણમાં બાળક બનાવતી જીંદગી;
ઈશ્વરના બારણાં ખટખટાવી જીદંગી,

સુખ દુઃખમાં ઉલજાવતી જીંદગી;
સત્ય નિશ્ચય પર પસ્તાવતી જીંદગી,

જન્મ થી મૃત્યુ સુધી થકવતી જીંદગી;
કોણ મારુ કોણ પારકું (એ) સમયે બતાવતી જીંદગી,

અને સાચું કહું ને તો....
ના-હકની (આ) જીદંગી તોયે જીવાતી જીંદગી.
-યુવરાજસિહ સોલંકી

Read More

સત્વરે પ્રેમ માં ખંડીત છે આ જીદંગી,
સાંત્વના આપતી (પણ) વંચિત છે જીદંગી.

- Yuvrajsinh Solanki

મન મુકીને આહટ ભરાવી છે, કોણ જાણે કેમ નજર ઝુકાવી છે. હસવામાં પારકું ને રોવામાં પોતાનું, શું ખબર કોના માટે કબર ખોદાવી હશે.
-અનંત

-Yuvrajsinh Solanki

Read More

જીવનમાં સુખનાં સરવાળા કરતાં દુઃખનો સરવાળો ઓછો છે. તો પણ ખબર નહીં સમય કેમ માનપાન આપે છે
-અનંત

-Yuvrajsinh Solanki

વચન આપીને ક્યાં જતો રહે છે માધા ?
પલક ઝપકાવીને ક્યાં જતો રહે છે માધા?

વારે-ઘડીએ ક્યાં નમવાનું કહે છે માધા?
પ્રાણ-જીવનના ક્યાં આપવાનું કહે‌ છે માધા?

પ્રેમ-ધડીકનો, જનમટીપ કેમ આપે છે માધા?
હરખાઈનો‌ અવશર કેમ કરૂણાઈ માં કાઢે છે માધા ?

હરખી હાલતી નૈયા ને‌ કેમ ફંટવે‌ છે માધા?
તોફાનોના પુર ને‌ કેમ‌‌ આગંળી આપે છે માધા?

પ્રેમ તો સભર હતો કેમ આગ ચાંપે છે માધા?
મન મનવે પણ પસ્તાવો કેમ પડદે છે માધા?

આસ્થાઓ તો પાર કરી છે માધા!
જવાબ તો આપ, કેમ ચુપ છે માધા?
- અનંત
Yuvrajsinh Solanki

Read More

સુંદરતા હોય તો સમાધાન થાય ઘમંડ નહીં.

-અનંત

-Yuvrajsinh Solanki

પ્રેમમા પાગલ વરસાદ પણ રોઈ દે છે,
અને આ ઋતુ ફાવે તેમ કરવટ
બદલી દે છે.
- અનંત
-Yuvrajsinh Solanki

વર્ષો વિતી ગયા છે, દિવસો‌ નહીં નીકળે ?
સબર કરો 'યુ સમય આવે શબ્દો પણ નહીં નીકળે.
-અનંત

-Yuvrajsinh Solank

ભાષામાં તજજ્ઞ પણ અભણ રહી ગયો, હવે શું અભ્યાસ કરુ; 'યુ અમસ્થો મોટો થઈ ગયો.

-Yuvrajsinh Solanki

હોઠ એઠા કરીને હૈયુ ઠાલવ્યું છે,
ભરપાઈ ન કરી શકે તો કંઈ નહીં. તે ક્યાં આંખમાં આંસુ સારવ્યુ છે.

-Yuvrajsinh Solanki