Quotes by Yuvrajsinh Jadeja in Bitesapp read free

Yuvrajsinh Jadeja

Yuvrajsinh Jadeja

@yuvrajsinhjadeja5214


?padh k rona mt ?
? ?* ?

जब बचपन था, तो जवानी एक सपना था...

जब जवान हुए, तो बचपन एक ज़माना था... !!

जब घर में रहते थे, आज़ादी अच्छी लगती थी...

आज आज़ादी है, फिर भी घर जाने की जल्दी रहती है... !!

कभी होटल में जाना पिज़्ज़ा, बर्गर खाना पसंद था...

आज घर पर आना और माँ के हाथ का खाना पसंद है... !!!

स्कूल में जिनके साथ झगड़ते थे, आज उनको ही इंटरनेट और वाट् सप व फेसबुक पे तलाशते है... !!

ख़ुशी किसमे होतीं है, ये पता अब चला है...
बचपन क्या था, इसका एहसास अब हुआ है...

काश बदल सकते हम ज़िंदगी के कुछ साल..

.काश जी सकते हम, ज़िंदगी फिर एक बार...!!


? जब हम अपने शर्ट में हाथ छुपाते थे और लोगों से कहते फिरते थे देखो मैंने अपने हाथ जादू से गायब कर दिए
|??

✏जब हमारे पास चार रंगों से लिखने वाली एक पेन हुआ करती थी और हम सभी बटनों को एक साथ दबाने की कोशिश किया करते थे |❤???

? जब हम दरवाज़े के पीछे छुपते थे ताकि अगर कोई आये तो उसे डरा सके..?

??जाने कहां खो गई वो बचपन की अमीरी जब पानी में हमारे भी जहाज चला करते थे?⛵और आसमान मे हवाई जहाज....

?जब आँख बंद कर सोने का नाटक करते
थे ताकि कोई हमें गोद में उठा के बिस्तर तक पहुचा दे |


?सोचा करते थे की ये चाँद हमारी साइकिल के पीछे पीछे क्यों चल रहा हैं |??


??लाईट के On/Off वाले स्विच को बीच में
अटकाने की कोशिश किया करते थे |


????? फल के बीज को इस डर से नहीं खाते थे की कहीं हमारे पेट में पेड़ न उग जाए |


?????? बर्थडे सिर्फ इसलिए मनाते थे
ताकि ढेर सारे गिफ्ट मिले |

?फ्रिज को धीरे से बंद करके ये जानने की कोशिश करते थे की इसकी लाइट कब बंद होती हैं |


? सच , बचपन में सोचते थे कि हम बड़े
क्यों नहीं हो रहे ?


और अब सोचते है हम बड़े क्यों हो गए ?⚡⚡


??ये दौलत भी ले लो.. ये शोहरत भी ले लो?

भले छीन लो मुझसे मेरी जवानी...

मगर मुझको लौटा दो बचपन का सावन ....☔
वो कागज़ की कश्ती वो बारिश का पानी.. ???
..............

Read More

?

તારું સ્મિત મળે ત્યાં મહેક નું શું કામ છે,?

તારો ચહેરો ખીલે ત્યાં ગુલાબ નું શું કામ છે...?

????????
આપણે ક્યાં પહોંચી ગયા, ધ્યાન છે ?

એક સાયકલમાં
ત્રણ સવારી જતાં,
એક ધક્કો મારે
ને બે બેસતાં,
આજે બધા પાસે
બે બે કાર છે,
પણ
સાથે બેસનાર એ દોસ્ત
કોને ખબર ક્યાં છે ?

આપણે ક્યાં પહોંચી ગયા, ધ્યાન છે ?
☹☹☹☹☹☹☹☹

એકનાં ઘરેથી બીજાનાં ઘરે
બોલાવા જતાં,
સાથે મળીને રખડતાં
ભટકતાં નિશાળે જતાં,
આજે
ફેસબુક વોટ્સએપ પર
મિત્રો હજાર છે,
પણ
કોને કોના ઘરનાં
સરનામાં યાદ છે ?

આપણે ક્યાં પહોંચી ગયા, ધ્યાન છે ?
????????

રમતાં, લડતાં, ઝઘડતાં,
ને સાથે ઘરે જતાં,
કોનો નાસ્તો કોણ કરે
ઈ ક્યાં ધ્યાન છે,
આજે ફાઈવ સ્ટારમાં
જમવાનાં પ્રોગ્રામમાં પણ,
બહાનાં કાઢી કહે છે કે
મને તારીખ ક્યાં યાદ છે ?

આપણે ક્યાં પહોંચી ગયા, ધ્યાન છે ?
????????

રોજ સાથે રમતાં વાતો કરતાં,
સમય પ્રત્યે સૌ અજાણ હતાં,
આજે રસ્તામાં,
હાથ ઉંચો કરીને કહે છે કે,
સમય કાઢીને મળીએ
તારૂં એક કામ છે,

આપણે ક્યાં પહોંચી ગયા, ધ્યાન છે ?
????????

ત્રણ દિવસ
પતંગને કાના બાંધતાં,
દિવાળી જનમાષ્ટમીની
રાહ જોતાં,
આજે રજાઓમાં
ફોરેન ફરવા નિકળી જવું છે,
મિત્રો સાથે
તહેવારો માણવાનો
ક્યાં ટાઈમ છે ?

આપણે ક્યાં પહોંચી ગયા, ધ્યાન છે ?
????????

આઠ આનાની પેપ્સીકોલામાં
અડધો ભાગ કરતાં,
પાવલીનાં કરમદામાં
પાંચ જણા દાંત ખાટાં કરતાં,
આજે સુપ સલાડ ને
છપ્પન ભોગ છે,
પણ
ભાગ પડાવનાર
ભાઈબંધની ખોટ છે,

આપણે ક્યાં પહોંચી ગયા, ધ્યાન છે ?
????????

ભેરૂનાં જન્મદિવસનાં
જલસા કરતાં,
મોટાનાં લગન પંદર દી માણતાં,
આજે મિત્રનાં મરણનાં
સમાચારે પણ,
વોટ્સએપમાં
આર.આઈ.પી.
લખીને પતાવીએ છીએ,

આપણે ક્યાં પહોંચી ગયા, ધ્યાન છે ?
????????

આપણે ક્યાં પહોંચી ગયા, ધ્યાન છે ?
????????

??આ સંદેશ વ્હાલાં મિત્રો માટે??

Read More

?જેના દિલ પર વાગે છે એ આંખોથી નથી રોતા, જે પોતાના ?નથી થયા એ કોઈના નથી થયા, સમય કાયમ એજ શીખવાડે ?છે કે સપના તૂટી જાય છે પણ પુરા નથી થતા.????????????

Read More

Have nice day to friends

ધીમે ચાલ જિંદગી મારાથી હાંફી
જવાય છે.
તુ દોડતી જાય છે ને મારા થી ચલાતું પણ નથી ,
માટે
ધીમે ચાલ જિંદગી મારાથી હાંફી જવાય છે

ઘણા બધા સપનાઓ છે મારી આંખો માં,
થોડાક તેં બતાવેલા , થોડાક મેં સંઘરેલાં

કેટલાક સબંધો છે
મારી સાથે જોડાયેલા ,

ઘણા બધા ઈશ્વરે આપેલા ,
ને થોડા મેં
બનાવેલા ,

એ બધા મારા થી
છૂટી ન જાય એ
માટે
ધીમે ચાલ જિંદગી
મારા થી હંફાઈ જવાય છે .

કેટલીક લાગણીયો છે હૃદય માં ,
ઘણી બધી ગમતી થોડીઘણી અણગમતી,

કેટલીક જવાબદારીઓ છે ,
થોડીક જબરદસ્તી થોપેલી ,
થોડીક મેં સ્વીકારેલી,
એ બધાનો
ભાર ઉંચકી ને
ચાલી શકુ
એ માટે

ધીમે ચાલ જિંદગી મારાથી હાંફી જવાય છે .

કેટલાક ના હૃદય માં સ્થાન બનાવવું છે ,
ને ઘણાય નુ હૃદય માં સ્થાન ટકાવવું છે ,

કુદરત ની સુંદરતા ને માણવી છે ,
ને કંઈક કરી બતાવવુ છે ,

જવાબદારીઓ સાથે પોતાના સપના
પણ પુરા કરી શકું
એ માટે

ધીમે ચાલ જિંદગી
મારાથી હાંફી જવાય છે .

કોઈને કડવાશ થી યાદ કરું
એવા વ્યવહાર ટાળ્યા છે ,
લોકો ના હૃદય માં હંમેશા મુસ્કુરાતી યાદ બની ને રહું
એવા પ્રયત્ન કર્યા છે ,
ભૂલ થી પણ
કોઈના હૃદય ને ઠેસ ન પહોચે
એવી પ્રભુ પાસે પ્રાર્થના કરી છે ,

એ પ્રાર્થના ને
વાસ્તવિકતા માં
જોઈ શકું
એ માટે

ધીમે ચાલ જિંદગી
મારાથી હાંફી જવાય છે .

રેત ની જેમ સમય
મુઠ્ઠી માંથી સરકે છે ,
આજે સાથે ચાલીયે છીએ
કાલે સાથ છૂટી જાય , ખુબ પ્રેમ કરુ છું તને ,
આપણા બંન્ને નો સાથ યાદગાર બને
એ માટે

ધીમે ચાલ જિંદગી
મારાથી હાંફી જવાય છે,આજનો દિવસ આપનો શુભ રહે એવી મંગલ પ્રભુપ્રાર્થના.???

Read More