Quotes by Yuvraj Visalvasana in Bitesapp read free

Yuvraj Visalvasana

Yuvraj Visalvasana

@yuvrajmakwanayuvrajmakwana850gmail.com131726
(14)

બાકી અમે અમારી મસ્તી માં જ ખુશ છીએ. #YUVRAJVISALVASANA #Yuvi7080 #writer #matrubhasha @YUVRAJVISALVASANA

epost thumb

" મજબૂર છું પણ મજૂર નથી,
પ્રેમ કર્યો છે પણ કંઈ ગુલામી નહીં.."
😭🥀😭

-Yuvraj Visalvasana

એક વખત તમે તમારા માતા પિતા એ બતાવેલ માર્ગ પર ચાલ્યાં ને તો ,
કોઈ દિવસ તમારે કોઈ પાસે હાથ લાંબો નહીં કરવો પડે..

" માતા પિતા નાં આશીર્વાદ."

-Yuvraj Visalvasana

Read More

" कुदरत तेरी हमसे क्या दुश्मनी है ? ,
पता नहीं,
अब तो पवन का जोला भी उसकी यादें के बिना नहीं आता।"

-Yuvraj Visalvasana

" જિંદગી પણ ગણિત જેવી છે,
સાહેબ,
જો સરવાળો કરશો તો જિંદગી વધશે,
અને,
બાદબાકી કરશો તો જિંદગીમાંથી પોતે બાદ."

-Yuvraj Visalvasana

Read More

" સાથ છૂટે જો તારો ને મારો તો કેમ ના ગમે આ દુનિયા ને,
આંખ રડે મારી તારી યાદ માં તો તને કેમ ના ગમે,
વાંક હોય આ ભવે મારો તો તારી આંખ કેમ રડે,
પ્રેમ રહે અધૂરો તો તને શું ફેર પડે,

- સાથ છૂટે જો તારો ને મારો તો કેમ ના ગમે આ દુનિયા ને.."

-Yuvraj Visalvasana

Read More

"હજારો દર્દ હોવા છતાં દુનિયાની સામે હસતાં રહેવું પડે છે,
ના ખુશ હોવા છતાં મુખ પર હસી રાખવી પડે છે."

-Yuvraj Visalvasana

Read More

"હજારો દર્દ હોવા છતાં દુનિયાની સામે હસતાં રહેવું પડે છે,
ના ખુશ હોવા છતાં મુખ પર હસી રાખવી પડે છે."
Ly:- Yuvraj Visalvasana

Read More

પોતે અને પારકાનામાં
કંઈ ફરક નથી,
કારણ કે,
પોતે:- જીવનમાં બધા સાથે હોય કે ના હોય,
પણ વિશ્વાસ રાખું છું,

પારકા:- તે કયારેય નહીં મળે કે કયારેય નહીં થઈ શકે..!

-Yuvraj Visalvasana

Read More

સારા સમયે સારા
માણસને અને ખોટા સમયે ખોટા માણસને સમજતાં રહો,
નકર જિંદગી ની ઘડિયાર માં કયારે સમય પલટાઈ જાસે ખબર પણ નહીં પડે..

-Yuvraj Visalvasana

Read More