Quotes by Yuvi in Bitesapp read free

Yuvi

Yuvi

@yuvi6718


બધા કહે છે યાદ કરવા માટે સમય જોઈ એ
પણ હું એમ કહું છું કોઈ વાર પૂછજો
પ્રેમ માં દગો મળેલા માણસ ને કે યાદ
કરવા માટે સમય જોઈ એ ત્યારે ખબર પડશે.

Read More

મય ખાનું શું છે એ મને ખબર ના હતી
મય ખાનું શું છે એ મને ખબર ના હતી
કોઈ એ કહ્યું દોસ્ત એક વાર પ્રેમ કર પ્રેમ સારા ને પણ પાગલ બનાવે છે
તને મયખાનું નઈ બતાવે

Read More

હું મસ્ત હતો મારી જિંદગી માં
મને સુ ખબર તુફાન આવાનું છે
મારી જિંદગી માં
તમે આવ્યા ત્યારે દિલ ને ખુબ ગમ્યા
મને શું ખબર તમે તુફાન થઇ અવાના હતા

Read More

પહેલા મને ખાલી હસતા જ આવડતું
પછી એક દિવસ મને પ્રેમ થઇ ગયો
અને પ્રેમ મને હસવાનું ભુલાવી
રોવાનું શીખવી ગયો

Read More

મને તમે પ્રેમ માં એટલો પાગલ બનાવ્યો
મને તેમે પ્રેમ માં એટલો પાગલ બનાવ્યો
પછી ભરી મહેફિલ માં મને પાગલ કહી છોડી ગયા
મને પાગલ બનાવ્યો તેનો કોઈ વાંધો નહિ
છોડી ને ગયા તેનો કોઈ વાંધો નહિ
એક જ અરજ છે મારી તમારી પાસે
એક જ અરજ છે મારી તમારી પાસે
મારુ એ હસતું રમતું દિલ પાછું આપી દો.

Read More

તમને કાળજા નો કટકો માન્યા હતા
તમને કાળજા નો કટકો માન્યા હતા,
દિલ ને શું ખબર એજ કાળજાનો કટકો કાચ બનીને કાપશે.

Read More

મારે દૂર જવું છે તમારે જવા નથી દેવો
મારે દૂર જવું છે તમારે જવા નથી દેવો
હું તમને પ્રેમ કરું તમારે પ્રેમ કરવા નથી દેવો
કેમ બનોછો આટલા બેદર્દ મારા સાથે
મારે ભૂલવા છે તમને તમારે ભૂલવા નથી દેવા

Read More

તારી યાદ

તારી આંખો માં એવો ખોવાયો કે,
દિવસ કેમ પૂરો થાય રાત કેમ પુરી થાઈ,
તારા ગયા પછી તારી યાદો માં એવો ખોવાયો
કે ના રહ્યું મને દિવસ અને રાત નું ભાન
હવે આ જિંદગી એમજ વીતવાની
તારી યાદો ના સંગાથ

Read More