The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
હલાવે છે બની બોલકણું કોઈ વગદાર વહેવાર હલાવે છે કોઈ મૂક મિજાજી આંખોથી તહેવાર હલાવે છે જ્યાં વાહન વટી ગયું હદ 'ને હદય ચૂક્યું ધબકાર વળાવવા આવેલ તે દૂરથી ફક્ત હાથ હલાવે છે મનોરંજન ખુબ પામ્યા, પણ મોજથી અળગા રહી ગયા શું નૃત્ય? તે તો માત્ર બતાવવાં પગ હલાવે છે ત્યાં બની ગયા શબ્દો પંક્તિ, ભરખી ભાવ મારો જ્યાં સાબિત કરવા ગઝલ, વિદ્વાનો છંદ હલાવે છે સમાંતર છે 'શોખીન', શરાબ અને પ્રેમના કોઈને નશો તો કોઈ નશાને હલાવે છે. -વરૂણ આહીર (શોખીન)
"સંધિ -1"
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser