Quotes by ર્ડો. યશ પટેલ in Bitesapp read free

ર્ડો. યશ પટેલ

ર્ડો. યશ પટેલ Matrubharti Verified

@yash99
(184)

જય સ્વામિનારાયણ 💐💐💐

epost thumb

જય સ્વામિનારાયણ 💐💐💐💐

epost thumb

ખરેખર આજે અમુક છોકરીયો દેખા દેખી માં માં -બાપ ને જેમ તમે બોલે છે, મોંગી દાટ વાસ્તુઓ ની ડિમાન્ડ મૂકે છે, ભાગી જાય છે, ખરાબ સંગતો ની લતે ચડી તેજ માં -બાપ ને લજજીત કરે છે... ત્યારે બાપ નું એ વાત્સલ્ય યાદ આવતું નથી... ખરેખર જયારે એક પિતા ને આ પરિસ્થિતિ જોવાની થાય ત્યારે હે હૈયા માં કેટ કેટલા ભૂકંપ ની પીડા થતી હશે તે તો એક બાપ જ જાણી શકે છે.....
ર્ડો. યશ પટેલ

Read More

તારો અક્ષર રૂપી ખોળો જોઈ રમવાનું મન થાય છે,
તારી કામણગારી આંખો જોઈ જીવવા નું મન થાય છે,
તારા એ પવિત્ર દલડાં ને જોઈ આત્મસંતોષ થાય છે,
તારો આ સોનેરી દેહ જોઈ એમાંજ સમાવવાનું મન થાય છે.

ર્ડો યશ પટેલ

Read More