The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
True love is like ghosts, which everyone talks about and few have seen. #vrajeshable
चिदानन्द रूप: शिवोऽहम् शिवोऽहम् ॥
Do not fear to be eccentric in opinion, because for every opinion now accepted was once eccentric! #Eccentric #Vrajeshable
પ્રેમમાં પડવું એ કદાચ સહેલું છે, પણ એને નિભાવવું એ અઘરું છે! #Effortless #સહેલું #vrajeshable
जदो अम्ब्रां बरस्या पानी मिट्टी दी ख़ुश्बू मिट्टी दी ख़ुश्बू मिट्टी दी ख़ुश्बू आई #Earthy #मिट्टीकी #ayushmankhurana #vrajeshable
To die before dying is the most tragic death. . #Dead #death #vrajeshable
Thank you so much #Matrubharti Read Review & share it with your friends 🙏 #read #review #justpublished #vrajeshable #namoklelanavemails "ના મોકલેલા નવ ઇમેઇલ ( એક પ્રેમીની શરત ) - 3" by Vrajesh Patel read free on Matrubharti https://www.matrubharti.com/book/19889941/nine-emails-that-i-never-sent-3
A person should never doubt his or her capabilities of working beyond limits! #Capable #Vrajeshable
"Balancing the life" is the process in which everybody try to be a master! . . #Balance #vrajeshable
#નીરજાભાર્ગવ ગુજરાતી સાહિત્યના આયુષ્યમાં હંમેશા પ્રેમ, વિરહ, ભક્તિ , બહારવટિયા, ભણતર, આત્મકથા, નવલિકા, નિબંધ, પ્રવાસવાર્તા તમામ પ્રકારના પુસ્તકો કે નવલકથા ને સ્થાન મળ્યું છે. પરંતુ તથાકથિત સમયમાં ગુજરાતી થ્રીલર પર પ્રશ્નો ઉદ્ભવેલા! તે તમામ પ્રશ્નોનું નિરાકરણ ગુજરાતી સાહિત્યના પ્રખર વિદ્વાન અને ઉત્તમકોટીના સાહિત્યકાર (વ્યક્તિગત રીતે મારી સૌપ્રથમ પસંદ) એવા #ashwinibhatt સાહેબને આ કલંક દૂર કરવાનો શ્રેય જાય છે. #આયનો #આશકમાંડલ #ઓથાર #કમઠાણ #કરામત આ તમામના રચયિતા એટલે અશ્વિની ભટ્ટ. ને એમાં નીરજાભાર્ગવની વાત કરુને તો એક જ શ્વાસે અને એક જ બેઠકે પૂરું કરવા તમને મજબુર કરીદે તેવું પુસ્તક એટલે નીરજાભાર્ગવ. રાજગઢ જે રાજસ્થાનનું નાનકડું ગામ, તેના સ્ટેશનમાસ્તર ને તેમની દિનચર્યા અને નિરજાનું આગમન (અદ્ભૂત રીતે વર્ણવેલું ), ઇન્ટરપોલ અને લોકલ પોલીસનું કનેક્શન, ડબલરૉલ આ તમામ વસ્તુઓનું સંચયન આ પુસ્તકમાં થાય છે. સ્ટેશનમાસ્તરની દિનચર્યાથી શરૂ થઈ તેમના દવાખાનાવસ્ત સ્થિતિ સુધીની રોમાંચક મુસાફરી એટલે નીરજાભાર્ગવ. શરૂઆતમાં આ પુસ્તક સાપ્તાહિકના નાના લેખો થકી લોકોની પસંદ ઘણા સમય સુધી રહેલું, આખરે જ્યારે પુસ્તક રૂપે પ્રકાશિત થયું ત્યારે વાંચન ઉત્સુક માણસોને અઠવાડિયા સુધી જોયેલા પ્રશ્નોની રાહમાં રાહદારી મળેલી. ફિલ્મીવાર્તા કરતા પુસ્તકની વાર્તા ઘણા અંશે સારી હોય છે. કૅરૅક્ટરનું વર્ણન એટલું તાદ્રશ્ય છે કે આપણી સમક્ષ ઉભા થતા હોય તેવો ભાસ થઈ જાય અને વાર્તા આપણા આંખની સમક્ષ રચાતી હોય તેવો આનંદ મળે છે. જો ગુજરાતી વાંચકોને થ્રીલર વાંચવી ગમતી હોય તો સારા ગુજરાતી શબ્દો, વર્ણન અને વાર્તાના ત્રિવેણી સંગમ થતા આ પુસ્તક નીરજાભાર્ગવ ને વાંચવા જેવું ખરું. ગુજરાતી સાહિત્યમાં આવા થ્રીલર પુસ્તકોનો તડકો લગાવવા બદલ અશ્વિનીભટ્ટ સાહેબનો આભાર🙏 . . . #નીરજાભાર્ગવ #neerjabhargav #આયનો #આશકમાંડલ #ઓથાર #કમઠાણ #કરામત #અશ્વિનીભટ્ટ #ashwinibhatt #nirjabhargav #aayno #kamthan #karamat #thriller #adwaitshabdam #vrajeshable
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser