Quotes by Vora Srushti in Bitesapp read free

Vora Srushti

Vora Srushti

@vorashrushti


સફરમાં મળેલ હમસફર : 2 ભાગ-5

જ્યારે આ સ્ટોરી વાંચવાની શરૂઆત કરી ત્યારે એવું લાગ્યું હતું કે પહેલા ભાગની સફળતા પર બીજો ભાગ લેવામાં આવશે પણ બીજો ભાગ તેનાથી વધુ સસ્પેન્સ અને રોમાન્સ સાથે આપવામાં આવ્યો...ખરેખર તમારું શું કહેવું મેહુલ!!!
https://www.matrubharti.com/book/19858384/

Read More

સફરમાં મળેલ હમસફર:2ભાગ-3

ખૂબ જ મજા આવી વાંચવાની...અત્યારે કોઈ લેખક આટલા પેજ નથી લખી શકતું ત્યારે તમે વાંચકોને આટલા પૅજ આપી બાંધી દીધા છે અને 44 પૅજ કેમ વંચાય જાય એ ખબર જ નહીં રહેતી...એક જ ભાગમાં હાસ્ય,કરુણતા,રહસ્ય બધું જ સમાવી લીધું અને આગળના ભાગ માટે છેલ્લે એક મુદ્દો અધૂરો છોડી દીધો...વાહ અમે તો ફસાઈ ગયા અને કહી પણ નથી શકતા અને કઈ કરી પણ નથી શકતા...
https://www.matrubharti.com/book/19858043/

Read More

સફરમાં મળેલ હમસફર : 2 ભાગ-1

પહેલા કરતા વધુ અને વર્ણનમાં લખેલી સ્ટોરી.... મેહુલનું પાત્ર સમજવા જેવું છે.
https://www.matrubharti.com/book/19857577/

Read More

સફરમાં મળેલ હમસફર ભાગ-16

and also waiting for your next part Mer Mehul..
https://www.matrubharti.com/book/983025/