The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Vivek Chudasma લિખિત વાર્તા "મારી નજરે ગિરનાર" માતૃભારતી પર ફ્રી માં વાંચો https://www.matrubharti.com/book/19897057/girnar-in-my-eyes
https://www.matrubharti.com/book/19897057/girnar-in-my-eyes New book😍 Come back with This new book after 2 years🤘
Hi, Read this eBook 'જર્ની ઓફ જૂનાગઢ - 2' on Matrubharti Books - https://www.matrubharti.com/book/19859132/
Read my book 'Journey Of Junagadh - 1' on MatruBharti App. http://matrubharti.com/book/19858943/
Hi, Read this eBook 'Journey Of Junagadh - 1' on Matrubharti Books - https://www.matrubharti.com/book/19858943/
નથી ડાક જો પણ તે ,ડણકાર લાગે. ન જંગી જટા તોય ગણકાર લાગે. ઘણી મૂર્તિ આકારમાંતો ઢળે છે, છતાંયે મને તો નિરાકાર લાગે. બની ચાંદ પૂરો , સજાવી છે રજની, અમાસે કરે રાત શણગાર લાગે. ન બોલે કશું એ , હસાવે , રડાવે , ન જાણે મને મૌન ભણકાર લાગે. જતો થાય આત્મા અમન દેહમાંથી, વગાડે ટકોરા ને રણકાર લાગે. ~વિવેક ચુડાસમા "મિત્ર".
સૂર સાથ રંગ આપજે મનેય ગીતમાં. હૂંફ જેમ પ્રેમ આપજે મનેય શીતમાં. શક્ય તો નથી હવે વિચારમાં જ આવવું, તો'ય ભાગ એક આપજે મનેય ચિત્તમાં. દૂર તો નથી હવે શરીર આપણા જ તો, યાદ રાખ સંગ આપજે મનેય નિમિતમાં. વાત આવશે અનેક વાર જીત હારની, શસ્ત્ર સજ્જ હાથ આપજે મનેય જીતમાં. આશ માત્ર એક રાખ પ્રાણ સાથ આપશું, ભેટ "મિત્ર"ની જ આપજે મનેય પ્રીતમાં. ~વિવેક ચુડાસમા "મિત્ર"
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser