Quotes by Vishesh Chauhan in Bitesapp read free

Vishesh Chauhan

Vishesh Chauhan

@visheshchauhan5539


રેહવા દેને આબધી ડાયેટ અને સ્વસ્થલક્ષી ભોજન ની વાત,
ચાલ આ બેસ્વાદ બનેલા સમય ને, સ્વાદીષ્ટ કરી દઈએ.

જોયું ઘણું તારું સજાવટી ભોજન,
ચાલ આ નિર્જીવ જીવ ને, સ્વાદીષ્ટ કરી દઈએ.

આ ઠંડા ગરમની માયાજાળ અમને નઈ ખબર પડે,
ઉનાળાને પવન અને શિયાળાને તડકાથી સ્વાદીષ્ટ કરી દઈએ.

સુગંધ વિનાનો સ્વાદ બેસ્વાદ છે
સ્વાદ વિનાનું પાણી શ્વાસ છે.


#સ્વાદિષ્ટ

Read More

હજી તો ગતી ધીમી થઈ છે, એનો મતલબ એ તો નથી ને કે થોભી ગયા છે.?

રોકાવવું તો છે જ નહીં🏋️‍♀️
.
.
સાથે ચાલીશું અને લાંબુ ચાલીશું.🤸

Read More

આ રઢિયાળી રાત શોધતા, મારો દિવસ પસાર થઈ ગયો.

સમજદાર છો ને! તો સમજી જાવ, નહિ તો કોઈ સમજાવી
દેશે.