Quotes by Vishal Dantani in Bitesapp read free

Vishal Dantani

Vishal Dantani

@vishaldantani6896


I just published the first episode of my new podcast! Listen to આવો મળીએ અંતરમનના સરનામે.. on Anchor https://anchor.fm/vishal-dantani-official/episodes/ep-elj4t7

રોજ ભીતરને ગોતવાનું, કેવું હતું મારું ત્રાગુ ?
જ્યારે સત્યથી ખરડાયા, જિંદગી બની લેભાગુ !

- વિશાલ દંતાણી

Watch my new video :

આંખોનો ઝૂકાવ અને દિલનો પડાવ. ...!

https://youtu.be/S93ft74niE4

#School ke wo purane din

એ દિવસોને યાદ કરતાં દરેક જણ થોડીવાર માટે થંભી જાય. સ્થિર થઈ ભૂતકાળના એ દિવસોને મનોમન વાગોળવા માંડે.

સ્લેટ, મીઠી લાગતી સ્લેટની સફેદ પેન, ફાટેલી ચડ્ડી, પગે લબળતું દફ્તર, હાંફી જવાય તોય રાત દિવસ રમાતી રમતો, મિત્રોની ટોળી અને સાહેબની પજવણી ને બીજું ઘણું બધું આ વિડિયોમાં...

- વિશાલ દંતાણી

https://youtu.be/nt9Tk_oPqF0

Read More

Corona - માનવને સુધરવાનો અવસર....
(ઉત્સવ પરમારનું તલસ્પર્શી નિરૂપણ...
ચોક્કસ નિહાળો.)

https://youtu.be/GHPgphtEfh8

- વિશાલ દંતાણી

Read More

#Happy Holi

Best video of Women's Day....
Must watch.
https://youtu.be/jM7LTfXpZfg

Watch my new video on YouTube.

https://youtu.be/I3PRe6poySA