Quotes by Vishal Chavda in Bitesapp read free

Vishal Chavda

Vishal Chavda

@vishalchavda2973


શું હતી આદર્શ નિવાસી અમારી. આદર્શ અમને જીવથીય વ્હાલી. શાળે જાણે રાજા હરિશ્ચંદ્ર ને હોસ્ટેલે જાણે શૈતાન. કેવી હતી મિત્રતા અમારી જાણે એક નદી નું પાણી. આદર્શ અમને જીવથીય વહાલી. એકબીજાને ગાળો વગર દિવસના જાતો એવી તો મિત્રતા અમારી. મેણસી ભાઈ નખ એ...રાજન... કઈ ખિજવતા તોય મેણસીભાઈ રાજનને બોલાવતા. વાઢેર સર ની મારથી સહુકોઇ બીતા તોય ચાલુ ક્લાસે વાતો કરતા. શું હતી આદર્શ નિવાસી અમારી આદર્શ અમને જીવથીય વહાલી. fisht , change બધા હોંશેથી ખાતા. તહેવારોમાં ઘરે જઇ ખાતા અંતે એક સમય એવો આવ્યો કે સૈને જુદા થવાનું ટાણું આવ્યું અત્યારે સૌ અલગ અલગ જગ્યાએ ખાય છે. શું હતી આદર્શ નિવાસી અમારી આદર્શ અમને જીવથીય વહાલી. -આદર્શ નિવાસી ના સૌ વિદ્યાર્થીઓ અને વિશાલ ચાવડા ની કલમે

Read More

શું હતી આદર્શ અમારી. આદર્શ અમને જીવથીય વાહાલી. - આદર્શ નિવાસી ના ભૂતપૂર્વ વિદ્યાર્થી તથા ચાવડા વિશાલ ની કલમે

Read More

કેવી હતી મિત્રતાઅમારી. જાણેએક નદી નું પાણી. આદર્શ અમને જીવથીય વાહાલી. એકબીજાને ગાળો વગર દિવસ ના જાતો. એવી તો પ્યારી મિત્રતા અમારી.

Read More

શું હતી આદર્શ નિવાસી અમારી

મિત્રો સ્ત્રી જાતને ક્યારેય કમજોર ના સમજતા કારણ કે જો તમે બળવાન હોય તો એટલું યાદ રાખજો કે તમને જન્મ આપનારી તમારી માં પણ એક સ્ત્રી જ છે. @વિશાલ ચાવડા

Read More