The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
સ્ત્રીના માનસને અને પ્રેમમાં પડેલી સ્ત્રીના માનસને અને પ્રેમ થયાં પછી લગ્ન થયેલી સ્ત્રીના માનસને પુરુષ કદી પણ સમજી શક્યો નથી.આ વસ્તુંમાં એક રેખાના પ્રારંભિક,મધ્યમ અને અંતિમ બિંદુ જેટલો ફરક છે.આ લીટી સીધી જ ચાલી જાય છે,પણ દરેક બિંદુએ સ્ત્રીની માનસિકતા અલગ અલગ હોય છે.....☺
એબૉર્શન માત્ર ગર્ભનું થાય છે.... એવું નથી.. કેટલાંય લોકો પોતાની અંદર રમતાં બાળકને મારી નાખે છે. અજ્ઞાત
આ દુનિયા ની સૌથી મોટી તકલીફ એ છે કે લોકો સાચું મનમાં બોલે છે, અને… ખોટું બુમો પાડી ને બોલે છે…!!!
મારા મનમંદિરમાં સળગાવ્યો મેં વિશ્વાસનો દીવો, પણ એ દીવા થકી આગ લાગી, પારકાને દોષ શું કામ દેવો? જયારે પોતાનાને જ વિશ્વાસઘાતની ધૂન લાગી - Vipul devmurari
ओशो: वर्तमान में जीना “जीवन रोज बदला जाता है। पुराने मूल्य बह जाते हैं पानी में, नये मूल्य आ जाते हैं। पुरानी धारणाएं टूट जाती हैं, नई धारणाएं आ जाती हैं। समय बदलेगा तो सभी मूल्य बदलेंगे। और वही जाति जीवित होती है जो समय के साथ बदल जाती है। वही व्यक्ति जीवित होते हैं जो समय के साथ बदल जाते हैं।”
તું જળ નહી તારસ શોધ ખુશીનું એક બહાનું શોધ, તું પ્રેમ નહી વિશ્ર્વાસ શોધ બે મન વચ્ચે મળતો પ્રાસ શોઘ, તું પ્રકાશ નહી સવાર શોધ નવી પરોઢે સકારાત્મક નવો વિચાર શોધ, તું શબ્દો નહી તેના ઉંડાણ શોધ નયનથી વાંચેને હ્દયે ઉતરેએ મિત્રને શોધ !!!!!!!! Vipul devmurari
આ હથેળી બહુ વહેમવાળી જગા છે, અહીં સ્પર્શ વસતા એ પ્રેતો થયા છે. હવે પાંપણોમાં અદાલત ભરાશે, મેં સ્વપ્નો નીરખવાના ગુના કર્યા છે. -રમેશ પારેખ
अनुभव सच में एक बेहतरीन स्कूल है..! बस... फीस बहुत लेता है..! Vipul devmurari
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser