The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
તુ એટલે મસ્ત ચાલતી જીંદગી માં એક અકસ્માત તુ એટલે એ ઘા જેમાં રૂઝ ક્યારે ના આવે તુ એટલે એ દર્દ જે રોજ મને દુખાયા કરે તુ એટલે એક ભૂલ જેથી મન હાર્યા કરે તુ એટલે મારો ભ્રમ જે રોજ ખુચ્યા કરે
કેટલાંક લોકો જીવનમાં થોડાંક સમય માટે જ આવે છે પરંતુ તેમની અસર તમારા પર જીવનભર રહે છે -Urvashi
जिसे कद्र नहीं तुम्हारी वो प्यार क्या करेगा जिसे गुमान नही तेरे साथ का वो रिस्ता क्या निभायेगा
જેવા છો તેવા જ રહો... કોઈ ને ગમો કે ના ગમો , બસ ખુદને ગમતા રહો 🥰😍
તું કહે અને હું માની લઉં એ મારો વિશ્વાસ એ મૂર્ખામી સાબિત થાય તે તારો વિશ્વાસઘાત
હવામાં ન ઊછાળ તારા બોલ તારી જાતને તું હવે તોલ આમ કેમ બેઠો રહી કરે વિચાર ભરવા માંડ પગલા મંજિલ કરે પુકાર તું ચાલવા લાગ તારા સપના તરફ એની મેળે મળી જશે તને મારગ તું સો વાર પડીને બસો વાર ઊભો થજે તારા ઘાવ પર પાટો તું ખુદ જ બાંધજે કેમ શોધે કોઈનો સાથ તું ખુદનો સાથી બનજે પારકી આશ સદા નિરાશ તું એ યાદ રાખજે ઠોકર વાગે કે કાંટા તું ડગલા ભરતો રહેજે ઈશ્વર પર રાખ શ્રધ્ધા ને મંજિલ ને પામજે
भँवरे सा इश्क तेरा किसी भी फूल पे बैठ गया , कमल सा है प्यार मेरा उस खुदा को भी बड़ा भा गया।
એક દિકરીની પાંખો કાપવાની બદલે એટલી મજબૂત બનાવે કે એને પોતાના રક્ષણ માટે ક્યારેય કોઈ પુરુષની જરૂર ના પડે.
Your palm are not soft,because they cares so much,they makes always yummy food. Your wrinkles are sign of your growing age but still you looks so beautiful because your heart is full of love and kindness. Your anger is so irritated but still you sounds musically because it's good wishes for us. Your simplicity not matches the trend but still you looks so pretty when you sticks the red Bindi on your forehead. Your thoughts are not so bold like the new generation but still you advise like the motivator because you have experienced life. You're not the soldier but still you learn us to fight with the problems. You're not the doctor but still you have your homemade nuskhas which are bestest than medicines. You're not magician but still your touch is give me magical powers to stay energetic.
मेरे अंदर की आग की भाप ने मेरी नझर धुंधली कर दी
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser