The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Gud mrng...
ચાલો ને વાટકી વ્યવહાર ફરી કરીએ.... તું મને ફોલો કર...લાઈક કર...હું તને કરીશ😘😘 વિચારો જણાવજો...
જબરી ચીજ બનાવી છે ધન, મોટા ભાગનાનું ભેગું કરવામાં જ નિધન થઈ જાય છે.. Good Morning ???
sachi line.... માણસ જયારે '' પાતળ પાંદડા ''માં જમતો હતો, મહેમાનને જોઇને એ ''લીલોછ્મ ''થઇ જતો હતો, આવકારવા આખું પરિવાર થનગનતું .. પછી જયારે એ ''માટીનાં વાસણમાં ખાવા લાગ્યો , સબંધો ને ''જમીન સાથે જોડીને'' નિભાવવા લાગ્યો.. પછી જયારે ''તાંબા-પિત્તળનાં વાસણ'' ઉપયોગમાં લેતો હતો, સબંધોને વરસે,છ મહીને '' ચમકાવી લેતો હતો.. પણ વાસણ ''કાચ'' ના જયારે વાપરતો થયો, એક '' હળવી એવી ચોટ ''માં સબંધો વીખરાવા લાગ્યા .. હવે ''વાસણો થર્મોકોલ,અને કાગળના ઉપયોગમાં થવા લાગ્યા, બધા જ ''સબંધો પણ યુઝ એન્ડ થ્રો '' થવા લાગ્યા ... ✍? tamara vichar janavso.... comment ma...i like it .
ઍકવાર નય પણ વારંવાર વાંચજો જીવનમા ઉતારવા લાયક વાત છે:- *"જ્યાં સુધી મોત ન આવે ત્યાં સુધી દિલ ખોલી ને જીવો."* ? *અરે મુકો માથાકૂટ, *ભૂલી જાવ એમને જેણે તમારું દિલ દુભાવ્યું, *મુકો એવાઓને તડકે જે સતત તમારી ઈર્ષ્યા જ કરે છે, *કોઈની બળતરા કરવાની જરૂર નથી, *કોઈની માફી માંગી લો અને કોઈને માફ કરી દો. *ક્યાં જવું છે અભિમાન રાખીને? *સ્વાર્થી સંબંધો હોય તો એને પરિસ્થિતિ પર જ છોડી દો. *તમારી જોડે કોઈએ ખરાબ કર્યું હોય તો હિસાબ ઉપરવાળાને કરવા દો. *તમે બસ ફુલઓન મજા કરો, *બીજાં શું કહેશે એ વિચારવાનું છોડીને ટેસડો કરો. *મજાથી શોખ પૂરાં કરો, *ઉમર સામું ના જોવો, *નાઈટઆઉટ કરો, *વરસાદમાં હડી કાઢી નાવ, *ઘરમાં કોઈ ના હોય તો લાઉડ મ્યુઝિક રાખી ખુલીને નાચો, *ભાવતી જમવાની અલગ અલગ ડીશ ટ્રાય કરો, *દૂરદૂર રખડવા જતાં રહો, *જોવાયુ એટલું જોય લો, *ફરી લો, *બસ દિલ ફાડીને જીવાય એટલું જીવો. *કોઈને નડીએ નહીં એટલે ઘણું,* *બાકી હંમેશ અન્યના સર્ટિફિકેટ્સ પર જીવવું જરૂરી નથી. શ *થોડું ખુદની મરજી મુજબ પણ જીવો અને માણો. *માંડ ઉપરવાળાએ મનુષ્યદેહ આપ્યો છે, *આ જન્મના કર્મ જોઈ કદાચ કોન્ટ્રેક્ટ રીન્યુ ના પણ કરે* માટે જલસાથી જીવો. *મરો ત્યારે ચિચિયારીઓ સાથે કોઈ બોલવું જોઈએ કે *??"Well played boss."*
sacha prem nu proof na hoy janab....
આખી દુનિયા નમે કાના ની પાસે , જયારે આ કાનો નમે "મ " ની પાછળ ...(મા ) મા ...શું કહું એના વિષે..? કેમ કે ૧૦૦ શબ્દ તો બઉ ઓછા પડશે ...દુનિયા માં એક જ એવું ચરિત્ર છે જેના સામે ટકી શકવું મુશ્કેલ જ નઈ નામુમકિન છે ..પછી એ પ્રેમ ની વાત હોય , સેવા ની વાત હોય કે ધ્યાન રાખવાની વાત હોય. .. મારી મા ....જેને હરરોજ એક ફોન તો કરવાનો જ .....ભલે ને રાતે મળવાનું હોય જ ... મારી મા ને હું બઉ બધા નામ થી બોલાવું ..મા , મી , માતાજી , mother ઓફ ઇન્ડિયા , માવડી , mummy .... હું તો બઉ લડુ પણ ખરો ...સવારે ઉઠી ને એની આંખ પર હાથ થી બાખોલીયા ભરું ....મારી મા ... દુનિયા મા કોણ ચડિયાતું ..કાનો ? અરે આ પોતે એની મા યશોદા પાસે જ માખણ ખાવા જતા ...તો હું મારી મા પાસે મીઠાઈ ખાવા જાઉં. છેલ્લે એટલું કહીશ કે "જે મસ્તી છે આંખોમાં , તે સુરાલયમાં નથી હોતી , શીતળતા પામવાને માનવી તું દોટ કાં મુકે ? જે મા ની ગોદ માં હોય છે તે, હિમાલય માં નથી હોતી ..." #LoveYouMummy
એક જગ્યા વાંચ્યું. ... " સાંજ પેડ ને ધીમે ધીમે રાત થાય , દિવસ પૂરો થાય. ..આપણે એકલા પડીએ , પોતાની જાત ને આપણે પ્રશ્ન પુછીએ કે , "આજે આપણે શું શીખ્યા ...?આજે સમય આનન્દ માં વીત્યો કે માત્ર વેડફાઈ ગયો. ..? અને જો ખરેખર સમય વેડફાઈ ગયો હોય તો યાદ રાખજો આ શબ્દો , આમ જ એક દિવસ અખબાર માં મરણ ઘટના બની છપાય ત્યારે સમજાય છે કે પસ્તી માં તો વેડફાય છે જિંદગી. .. હા યાર.....સાચું જ કીધું ને જેને કીધું એને. ...જીવન માં કાંઈક એવું બને છે જે આપણે ક્યારેય વિચારેલું ના હોય , જે આપણા હાથ માં પણ ના હોય અને તો પણ એ આપણા જીવન નો turning point હોય છે. ... YOU BELIEVE ON THAT SOMETHING AND WHATEVER IT'S HAPPEND IS FOR SOMETHING REASON AND REASON AND REASON IS GOOD FOR US...EACH AND EVERY SATGE OF LIFE YOU WILL MEET SOME PEOPLE WHICH ARE COME IN YOUR LIFE TO GIVING SOME LESSON OF LIFE....LEARN FROM LESSON.
KYARE VICHRYU NAI HATU KE BAVAL NA TREE GAAM NI BAHAR J HOY CHE NE LIMDO GAAM NI ANDAR...? ENA MATE GOD NI PHILOSOPTHY NE DAAD APVI PADE..KETLO MAST SANDESHO APYO APDE NE.....REASON ANI PA6AD NU KE ...JO TAME BAVAL NI JEM KATALU BANSO TO LOKO TAMNE DIKAARSE NE TAMNE TAR6ODI DESE..PAN TAME LOKO NE LIMDA NI MAFAK 6AYNDO APSO TO LOKO TAMNE POTANI ANDAR JAGYA APSE....TYARE MANE THAYU KE...."GIVE TO THE WORLD THE BEST YOU HAVE AND BEST WILL COME BACK TO YOU..
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser