Quotes by Vegda Urvisha in Bitesapp read free

Vegda Urvisha

Vegda Urvisha

@vegdaurvisha


સમય સમય ની વાત છે,
જે રસ્તો ચોખ્ખો હોય તેજ ધુંધળો પણ હોય છે.
"Najuk"

જયારે એકલા પડવાનો ડર લાગે ને,
ત્યારે એકલા રહેવાની આદત પાડી લેવી.

જો સબંધ નિભાવવાની તાકાત ન હોય સાહેબ
તો સબંધ ના નામે કોઈ સાથે Time Pass ન કરવો
Najuk.......

અમે પણ શમણાઓ કયાં છુપાવી રાખ્યા છે.
જેમણે આંખો મા બીજા ના સપના સજાવી રાખ્યા છે.
Najuk.........

અમે પણ એમના પ્રેમ મા લોહી વહાવ્યુ,
જેમને અમારા પ્રેમ ની કદર હતી જ નહી.......
Najuk.......

બેન્ચ થી ટેબલ સુધી ની સફર એટલે કરિયર 
.....UV.....

રાધા નામથી કાના ની થૈ અમર થૈ ગઈ છતા પણ કાના થી તો દુર જ રહી ગઇ,
રૂક્મણી નામ વગર પણ કાના ની થૈ ને કાના સાથે રહી ગઇ.
આ છે વિધાતા ની જીત .
રૂકમણી ના નસીબ આગળ રાધા નો પ્રેમ અને મીરા ની પ્રીત હારી ગઇ,
રાધા નો કાન, મીરા નો ગીરીધર, રૂકમણી નો માધવ બની ગયો,
આ છે વિધાતા ના લેખ સાહેબ
બનવુ હોય તો રૂકમણી બનો, રાધા કે મીરા નહી.
" નાજુક " Urvisha Vegda

Read More