Quotes by વાતોમાં તારી યાદો... in Bitesapp read free

વાતોમાં તારી યાદો...

વાતોમાં તારી યાદો... Matrubharti Verified

@vatomamtariyado
(127)

જય દ્રારકાધીશ...
જય કનૈયાલાલ કી...
જય કાળીયા ઠાકર...
જન્માષ્ટમીના અનેરા તહેવારની હાર્દિક-શુભકામના...

જ્યારે બેવકુફ હતા
ત્યારે બધાને સારા
લાગતા હતા
પણ જ્યારથી થોડા
સમજદાર શું થયા
બધાને હવે ખરાબ
લાગવા લાગ્યા

-વાતોમાં તારી યાદો

Read More

જીવનમાં સફળતા મેળવવા માટે પહેલા નિષ્ફતાનો સ્વાદ ચાખવો જરૂરી છે.

-વાતોમાં તારી યાદો

उत्तम समय कभी नही आता
समय को उत्तम बनाना पड़ता है।

-વાતોમાં તારી યાદો

તમિલનાડુના રામેશ્વરમ્ માંથી આવેલ વ્યક્તિ દેશની 135 કરોડ જનતાના દિલમાં આજે પણ જીવીત છે,આજે પણ દિલ ક્યારેક દુખી થાય છે કે આ વ્યક્તિ આજે આપણી વચ્ચે હોત તો ભારત હજી કેટલીય સફળતા મેળવી શકેત અને મહાસતા બનવાના સપના આપણે જોઈ શકેત...
#🙏સરએપીજેઅબ્દુલકલામ🙏

Read More

तेरे पास है,उसका दिखावा मत कर हम उसके भक्त है,जिसके लिये यह सब तेरे पास है वह धुल के बराबर है.
#जयमहाकालेश्वर

Read More

તારી યાદોની વાતોને જોવાવાળા તો ઘણા મળ્યા પણ વાંચવાવાળામાં GST લાગી ગયો હોય તેમ લાગે છે...
😍😍😍

તારી સાથે ઝઘડો થાય તો,
તુ કહીશ તો તારાથી દુર પણ થઈ જઈશ,
પણ આ દિલનું શું કરૂ,
જે મને તારાથી દુર જવાની ના પાડે છે...
😍😍😍
#ઝઘડો

Read More

લખી રહ્યો હતો તારા માટે બે શબ્દો પણ તારી યાદ જ એટલી આવે છે કે આજે કેટલાય શબ્દો લખી ચુક્યો છે...
વાતો માં તારી યાદો...
😍😍😍

Read More

ભોળા તો અમારા મહાદેવ છે,
બસ દિલમાંથી એક જ અવાજ નીકળે "હર હર મહાદેવ ..."
#ભોળો