Quotes by vasudev kaila in Bitesapp read free

vasudev kaila

vasudev kaila

@vasudevkaila171823


jay shree krishna

jay hind

કોઈની પણ વાતમાં હું પડતો નથી, એટલે હું કોઈને નડતો નથી, જે ઘડીએ જે મળ્યું મંજૂર છે, ભાગ્ય સાથે હું કદી લડતો નથી, કોને છલકવ્યા નજરના જામને, આમ તો હું જામને અડતો નથી,
હામ હૈયામાં છે મારા એટલે, ઠોકરો ખાઉં છું પણ પડતો નથી...

-vasudev kaila

Read More

હું માનું છું કે મારું મન મેલું છે, તે 100% સાચું છે,
પણ મે ક્યારેય કોઈ નું મન કે શરીર મેલું નથી કર્યું, તે પણ 100% સાચું છે....

-vasudev kaila

Read More

किसी का भी जीवन चुनौतियों से
रहित नहीं है. सबके जीवन में
सब कुछ ठीक नहीं होता.
▪सत्य क्या है और उचित क्या है?
ये हम अपनी आत्मा की आवाज़
से स्वयं निर्धारित करते हैं.
▪इस बात से *कोई फर्क नहीं पड़ता,*
कितनी बार हमारे साथ अन्याय होता है.
▪इस बात से *कोई फर्क नहीं पड़ता,*
कितनी बार हमारा अपमान होता है.
▪इस बात से भी *कोई फर्क नहीं पड़ता,*
कितनी बार हमारे अधिकारों का हनन
होता है.
*फ़र्क़ तो सिर्फ इस बात से पड़ता है*
*कि हम उन सबका सामना किस प्रकार कर्मज्ञान के साथ करते हैं.*
*कर्मज्ञान है तो ज़िन्दगी हर पल मौज़ है,*
*वरना समस्या तो सभी के साथ रोज है.*

Read More

સમય
"""""
ખરાબ સમયમાં કોઈ ના હોય સાથે એટલે,
એક સમય જ છે, આપણી સાથે, તે ગમે તેવો હોય, સારો કે ખરાબ રેવાનો તો આપણી સાથે, પણ ગમે તેવો હોય તેને પણ જોઈ લઈશું....

Read More

શબ્દો નો પણ સ્વાદ હોય છે... એને બોલતા પેહલા ચાખી લેવા, જો આપણને ન ભાવે એવા હોય તો બીજાને ક્યારેય ના પીરસવા.....

Read More

जीवन में आपसे कोन मिलेगा,
ये समय तय करेेगा..
जीवन में आप किस से मिलेंगे, ये आपका दिल तय करेगा..
परंतु जीवन में आप किस किस के दिल में, बने रहेंगे ये अपका व्यवहार तय करेगा...

Read More