The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
હું એક મારી કવિતા શોધું છું, મળે પ્રાસ તેવો સંગાથ ગોતું છું. સરોવર તળિયે ઊંડે ને ઊંડે, મરજીવાની માફક મોતિયો ખોળું છું. ઢળે કંઈ ઉમંગો મારા જ ઉરમાં વીજળીના ચમકારે ચિતને ચોડું છું. ખિલખિલાટ હસતા નયનો વચ્ચે, ક્યાંક ભીંજાયેલા આંસુના દર્દો જોડું છું. શ્રીમંત, ગરીબ કદી તો દેવ ને દાનવ, અમસ્તા જ અમથો મારી જાતને તોળું છું. કવિ ~ ઉર્મિવ સરવૈયા
ઉડો આભમાં કોણ રોકી રહ્યા છે? ગગન માં વિહંગ કેવા ઊડી રહ્યા છે. -Urmeev Sarvaiya
અમારા તે ઘા ખંજરો થી ભર્યા છે, અમે ખુદ ના રસ્તા મંજિલ કર્યાં છે. -Urmeev Sarvaiya
thank you Matrubharati
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser