Quotes by Uma Parmar in Bitesapp read free

Uma Parmar

Uma Parmar

@umaparmar171805
(6)

यादों का पिटारा
कभी बेवकत खुल जाता है
और
सामने आते है
कुछ ऐसे पलछीन
जो जुड़े हैं
आपके जिस्म से
रूह तक
और फिर आप
उसी पलछीन को
बहोत ही प्यार से
सहलाके बंध कर देते हो
उसी पिटारे में
किसी और दिन
खुलने का इंतजार लिए ❤️

-Uma Parmar

Read More

શબ યે કુછ ઐસી ગુજરી, કહતે ના બને સુનતે ના બને...
થમ સા ગયા લમ્હા ઐસે, કહતે ના બને સુનતે ના બને...

-Uma Parmar

लम्हे कुछ मेरे भी नाम कर दे,
ए वक़्त ! तु इतना भी क्या तरसाता है !!




-Uma Parmar ❤️

સહજ નથી !

હા, હું સહજ નથી
તારો અહેસાસ ચોતરફ છે...
આ ગ્રીષ્મની બપોરી લૂ માં,
ને વરસાદની ઢળતી સાંજમાં
આસપાસ ફેલાયેલી નિર્જીવતામાં
જાણે વિખેરાઈ ગયેલી,
ક્ષણો છું હું...
હું નાશવંત છું,
અને
નવપલ્લવિત પણ !
તું ભલે રહે નિરાકાર
પણ, તારો ભય આકારિત
થઈ ઊઠે છે,
અમારી આંખોમાં
...અને તેથી જ
હું સહજ નથી...
સહેજે સહજ નથી !
~ઉમા પરમાર ❤️

Read More