Quotes by UMANGGIRI GAUSWAMI in Bitesapp read free

UMANGGIRI GAUSWAMI

UMANGGIRI GAUSWAMI

@umanggirigauswami124026


આજ થાકી ને સુવ છુ ખરો પણ હાર્યો નથી,
એક ડગલુ આગળ વધ્યો છુ ખરો પણ કોઇ ને નમ્યો નથી!

હાલ માન્યુ કે આજ કલમ ઝખમી છે મારી,
પણ જરૂર તો આજ પણ નથી તારી!
#તિરસ્કાર

યાદો તાજી છે તમારી
#2

પ્રેમ ના એ ચોપડા મા નામ લખાવી,
ખુદ ની જ કહાની ને વાંરવાર વચાંવિ,
બસ આ વાંચવા-વાંચવા મા દિવારો કંડારી,
ના થયો હતો પ્રેમ કે ના કરવો હતો પ્રેમ,
બસ આ વાતો વાતો મા દુર કરવો હતો વ્હેમ.

Read More

આ રાત ના નશા મા ના ખોવાતો ભાઈ,
અહીયાં રમત કંઈક અલગ છે,
જ્યાં નિયમ તુટવા માટે બને છે અને
રેકોર્ડ સંભાળવા માટે.

Read More

આ કાળાશ શી છે વાદળો મા,
ક્યાક યાદ તો નથી આવી ને?
આ તૂટતા દિવસ ના અંધારામાં,
ક્યાક મોજ તો નથી આવી ને?

ભાઈ યાર આજે તો યાદ કરી લે!!

યાદ ઍ કોઇ ફરિયાદ નથી, અને ફરી કોઇ ની યાદ નથી,
સ્વીકારું છુ યાદ ઘણી આવી, કારણ કામ ના છે ઍ તો સાંભળ,
સ્થિત સ્થગિત દિવસોમાં દરરોજ, નાની સહી પણ વાત થતી.
ખૂબ કામ મા હોવ છતા 5મિનિટ તો 5 મિનિટ ની ઍ વાત થતી,
હાલ ખોટો સમય છે કે છે કંઈક ભુલ મારી,
ના ભુલ તો નથી, કારણ બધી ભુલો માફ છે આ મિત્રતા મા.
સ્થિત વસ્તુ પણ ગતિ મા આવવાનો વિરોધ કરે છે,
તો પછી કેમ શાંત રહે આપણી મિત્રતા ની નદી ?
બસ હોઇ શકે છે આ કારણ વાત કરવાનુ,
ચાલ કરુ છુ મેસેઝ મિત્ર માનીને,
આપ રિપ્લાય દોસ્ત માનીને.

Read More

ઍ મુસાફિર થાક્યો નથી હજુ,
ચાલવું છે ક્યા સુધી?
મન હાર્યુ નથી હજુ,
જીતવું છે ક્યા સુધી?

તમે મોટા ધંધાર્થી ખરા,
પણ વિધ્યાર્થિ તો હું ય ખરો.
તમે સંપત્તિ ના માલિક ખરા,
પણ મુસાફર તો હું ય ખરો.

યાદો તાજી છે તમારી
#1

આ રાતો જગાડી ને ઍ જ યાદો બનાવી,
ઍ યાદો ને અમે સપના મા સજાવી,
બસ આ સપના સપના મા રાતો ટુંકાવી,
ના થયો હતો પ્રેમ કે ના કરવો હતો પ્રેમ,
બસ આ વાતો વાતો મા દુર કરવો હતો વ્હેમ.

Read More

મુસાફરી ની રાતો,
દોસ્ત ની વાતો,
અને તમારી મુલાકાતો
ભુલાઈ જ ક્યા છે!!