Quotes by Dave Dhara in Bitesapp read free

Dave Dhara

Dave Dhara

@trivedirupa9779


hum vahi hai bas thikana badal gaya hai (2)
bas ab tere dil se nikal kar apni aukat me rehte hai
#Dhara

shaher k raste bhale hi sunsan hai
par smashan me abhi traffic jam hai. 🖤#Dhara

સમય નો આ એક માત્ર હેતુ હોય છે
એ,
વ્યકિત હોય કે ઘા ભરીજ દેતું હોય છે.
#Dhara

ગળપણ વગર ની ચા અને ભાઈ વગર ની બહેન ની જિંદગી હંમેશા મોળીજ હોય છે
#Dhara

જ્યાં સુધી પોતાના પર ના વિતે ને ત્યાં સુધી એહસાસ અને લાગણીઓ મજાક જ લાગે🖤
#Dhara

aek mulaqat kya ki hamne tumhare sath(2)
Jane kyun pura shaher hamari dono ki nigrani me lag gaya🖤
#Dhara

કેહવાય છે કે માં પછી માસી નું સ્થાન હોય પણ,
મારા માટે મારી ભાભી એજ મારી માં અને માસી❤️
#Dhara

kisi ki aadat ban jao yarr
pyar yuhi din badin badhta jayega🖤
#Dhara

*💕આજે નિરાંતે દોસ્તી વિશે લખવાનું મન થઇ ગયું..*

કાગળ અને પેનની દોસ્તી..
ટેરવાં અને ટચસ્ક્રીનની દોસ્તી..
અર્થ અને શબ્દની દોસ્તી..
દ્રષ્ટિ અને નજરની દોસ્તી..
મૌન અને અવાજની દોસ્તી..
પગલાં અને રસ્તાની દોસ્તી..
*તમારી અને મારી દોસ્તી..!!*

આ હા હા..
કેટ કેટલી દોસ્તીની સ્મૃતિઓ..
નજરની સામે જ આવી ફરી..

દોસ્તી એ
અકસ્માતથી મળતી અકસ્યામત નથી..
એ તો જાહોજલાલીની અમાનત છે.

ઉંમરને વટાવી અને વળાવી,
જે દૂર ખૂણામાં મૂકી દે,
એનું નામ દોસ્તી..

દોસ્તી ક્યારેય ઘરડી ના થાય,
એ તો પરિપક્વ જ થતી જાય..

દોસ્તી ફૂલોનો ગરમાળો નથી,
એ તો સુગંધનો દરિયો છે..

માટે જ દોસ્ત,
દોસ્તી કદી કરમાય એવું હજી આજ સુધી બન્યું જ નથી..
એ તો પમરાટ બની ને,
મહેંકી જ ઉઠે.. મહેંકી જ ઉઠે !!
#dedicated ♥️

Read More

aek dil he
to yar dil me bhi kisi aek hi ko rakho🖤
#Dave Dhara