Quotes by Toral Patel in Bitesapp read free

Toral Patel

Toral Patel

@toralpatel6983


ઝરણું
ઝરણું હતું એ વહી ગયું
બાળપણ એનું લઈ ગયું.
કાચી કામણ ગારા જેવી
છતાં ન કોઈને આશ ભરી
આખરે પરણિત પરી થઈ
સ્ત્રી આખરે પતિની દાસી થઈ
બાળપણનું ઝરણું વહી ગયું.

Read More