The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
જીંદગી એક રંગમંચ છે,તેમાં આપને નાટક ભજવવા નાં છે, અલગ અલગ પાત્રો દ્રારા, તેમાં આપને ક્યાં પ્રકાર નું પાત્ર ભજવીએ તેં આપના ઉપર નિર્ભર રહે છે.
#ઉત્કૃષ્ટ જ્યારે પણ ઉત્કૃષ્ટ જીંદગી નાં દ્વાર ખુલે છે, તયારે પરમ આંનદ નો અનુભવ થાય છે.
#દાખલો જીવન માં આપણે કોઈ માટે નડતરરૂપ નહીં, પણ દાખલા રુપ બની ને રહીએ.બીજા નાં જીવન મા માત્ર દેખાવ નહીં, પણ તેનાં સત્ય રુપ દાખલા બની ને રહીએ.કે મરણ પણ સુધરી જાય.
વ્યક્તિ નાં જીવન માં અચાનક ખરાબ પરિસ્થિતિ આવે તયારે તેં માણસે તેં પરિસ્થિતિ માંથી અથવા તો તેં કસોટી માંથી બહાર નીકળે ત્યારે એક શક્તિ પણ સાથે મળતી હોય છે.જેનો તેને સદઉપયોગ કરીને યોગ્ય રીતે જીંદગી જીવવી જોઈએ.તેને જીંદગી માં આગળ વધવા નો મોકો મળે છે. પ્રવીણ
#બોજો જીંદગી માં પોતાના નાં જ માણસો પોતાની વિરોધ માં ચાલે તયારે ખરેખર જીંદગી બોજો બની જાય છે.જ્યારે ઘર માં વહુ આવે વહુ નાં વિચારો અને તે ઘર નાં સભ્યો નાં વિચારો સરખા નાં હોય તો ઘર માં ઝઘડા થાય,વિચારો સરખા થતા ટાઈમ માગે, અને ત્યારે તેં દિકરો પોતાના માબાપ નું સાંભળે તો વહુઁ રિસાય અને વહુ નું સાંભળે ત્યારે માબાપ ને ખોટું લાગે છે.પછી બધાં માટે એકબીજા# બોજો# બની જાય છે,ત્યાં એવું લાગે છે કે સમજણ નો અભાવ લાગે છે.
p
#આક્રમણ વધુ ને વધું આક્રમણ હોય તો જીંદગી નું આક્રમણ,જીંદગી સામે પણ આક્રમણ થઇને ચાલવું પડે, સંઘર્ષ એ જીંદગી અને જીંદગી એ સંઘર્ષ.
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser