Quotes by Dharmesh Thakkar in Bitesapp read free

Dharmesh Thakkar

Dharmesh Thakkar

@thakkard74gmailcom


દિલ પણ તારું
મરજી પણ તારી
પણ એક વાત કહું ....
તને મઝા પડશે?

કોઈ એક દિવસ
કામ કાજ માંડી વાળી ને
બેફામ રખડ....
સાચ્ચું કહું મઝા પડશે ?

બધા રચ્યા પચ્યા હશે કામ માં
તને કોઈ નહિ નડશે ....
સાચું કહું મઝા પડશે?

મોબાઇલ બાજુએ મૂકી ને
હરજે ફરજે
બહુ ફરક પડશે ....
સાચું કહું મઝા પડશે ?


નીરખજે શેરીઓ ને ખુલ્લી નજરો થી
તને બાળપણ જડશે .....
સાચું કહું મઝા પડશે ?

પહેલાં પણ જીવતા હતા
એવું વર્ષો પછી ખબર પડશે ....
સાચું કહું મઝા પડશે ?

બહુ બહુ તો શું થશે
એક રજા પડશે
પણ સાચું કહું .......
મઝા પડશે !!
?
????

Read More

*શબ્દ પર થી માણસ ની કિંમત ક્યારે પણ ન કરી શકાય.
લીંબડો કડવો અને ખાંડ મીઠી હોય છે પણ બન્ને માંથી શ્રેષ્ઠ કોણ
એતો
લાંબા સમયે જ અનુભવ થાય છે*


??? ..GØØD MØRÑÏÑG..???

Read More

▬▬▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬▬▬

*ઉંમરને હરાવી હોય તો*
*શોખ જીવતા રાખો ..*

*સાંભળ્યું છે કે હૃદય પર*
*કરચલીઓ નથી પડતી...*

*༺꧁ Զเधे Զเधे ꧂༻*
▬▬▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬▬▬

Read More

ये उम्र चालीस की बड़ी अजीब होती है
ना बीस का जोश
ना साठ की समझ
ये हर तरफ से गरीब होती है
ये उम्र चालीस की बड़ी अजीब होती है

सफेदी बालों से झांकने लगती है
तेज़ दौड़ो तो सांस हाँफने लगती है
टूटे ख्वाब, अधूरी ख्वाहिशे, सब
मुँह तुम्हारा ताकने लगती है
खुशी बस इस बात की होती है कि
ये उम्र सबको नसीब होती है

ये उम्र चालीस की बड़ी अजीब होती है

ना कोई हसीना मुस्कराके देखती है
ना नजरों के तीर फेंकती है
और आँख लड़ भी जाये जो गलती से
तो ये उम्र तुम्हें दायरे में रखती है

कदर नही थी जिसकी जवानी में
वो पत्नी अब बड़ी करीब लगती है

ये उम्र चालीस की बड़ी अजीब होती है

वैसै नजरिया बदलो तो
शुरू से शरुआत हो सकती है
आधी तो अच्छी गुज़री , आधी ओर बेहतर गुज़र सकती है

थोड़ा बालों को काला ओर दिल को हरा कर लो
अधूरी ख्वाहिशो से कोई समझौता कर लो
जिंदगी तो चलेगी अपनी रफ्तार से
तुम बस अपनी रफ्तार काबू कर लो

फिर देखिए ये कितनी खुशनसीब होती है
ये उम्र चालीस की बड़ी अजीब होती है

40 + मित्रों व परिवार को समर्पित !!!!
.
.
.
All friends welcome in my friendship world

Read More