Quotes by Tejal Dodiya in Bitesapp read free

Tejal Dodiya

Tejal Dodiya

@tejaldodiya5363


જોને કેવા સંજોગ છે આ તારી યાદોના...
નામ ફક્ત તારુ વિચારું ને તું આવી જાય છે સ્વપ્નમાં
પણ કેમ નહિ બનતા હોય એ સંજોગ સ્વપ્ન ના
કે સ્વપ્ન જોવું તારું ને તું આવી જાય હકીકતમાં....

-Tejal Dodiya

Read More

હુ ઘણીવાર વિખરાઈને કયાંક ખોવાઈ જાવ છું પણ તને ભૂલવાની કોશિશ માં ફરી તારી યાદોથી જોડાઈ જાવ છું...... મિલનની મહેફિલો હુ ઘણી રાચુ છું
પણ તને કદી મળવાનું જ નથી એ વિસરાય જાવ છું
આંખોમાં સપના વધીને કોલાહલ કરે છે
એક પણ જો સાચું પડે તો હરખાઈ જાવ છું
આ તે કેવી વ્યથાઓ ઉ ભી કરે છે જિંદગી
તારી વગર પણ જોને કેવી જીવાય જાવ છું...

Read More

Happy family.....????

વર્તુળમાં મધ્યમાં રહીને પણ અનંત છે સ્ત્રી......
કારણકે સંબંધોને સાચવીને જોડતી કડી છે સ્ત્રી......
મધ્યમાં રહીને પણ સૌનો સાથ નિભાવી જાણે છેસ્ત્રી...
અંત થી આરંભ બધેજ સર્વત્ર છે સ્ત્રી.....
અને બધામાં એક માત્ર પ્રેમ અને સન્માનની અપેક્ષા રાખે છે સ્ત્રી...
અને એના માટે જો થોડી આગળ આવે છે સ્ત્રી......
તો બસ કાયમ માટે વાગોવાય જાય છે સ્ત્રી....
તોયે સૌની માટે મથતી રહે છે સદા એ સ્ત્રી.....
કારણે ઈશ્વરનું અદભુત સર્જન છે સ્ત્રી.......
????????HAPPY WOMEN'S DAY......?????????

Read More

https://youtu.be/mjP6xroP5A0
ek vaar jarurthi jojo ghanu shikhva male tevi vaat che dharma naame ghanu lai lidhu ghanu gumavi didhu
iswar to kary rat che aapni mate bas aapne samjvu jaruri che koi pan swarupe ae nanu balak pan hoi sake.....????