Quotes by Kinjal Vyas in Bitesapp read free

Kinjal Vyas

Kinjal Vyas

@tanviwholovestowrite8155


મારે કહેવું છે તને કે... તું જોઈએ છે મને...

વાતો ની સવાર માં, વ્હાલપ ની સાંજ માં.. હુંફાળી રાત માં... તું જોઈએ મને..

મારા સ્વપ્નો માં.. મારા વિચાર માં... મારી સાદગી કે મારા શણગાર માં.. તું જોઈએ છે મને...

આંસુ થી લઈ હાસ્ય સુધી..
યાદો થી લઈ મુલાકાત સુધી..
આંખો થી લઈ હૃદય સુધી..
તું જોઈએ છે મને...

સમય ના દરેક પહોર માં..
પાનખર થી લઈ વસંત માં..
જીવન ની હર એક ક્ષણ થી
લઇ મારા શ્વાસ ના અંત સુધી...
તું જોઈએ છે મને...

- Kinjal Vyas

Read More

कुछ एहसास अनकहे लिखे है इन आँखों में,

ज़िक्र तेरा ही है मेरे हर जज़्बातो में,

मत कर खफा तेरी निगाहो से हमे,

पलकें बिछाए बैठे हैं हम तेरी ही राहों में।।

-Kinjal Vyas

Read More

ના લખ સુવાસ ના સરનામે પત્ર ,

નથી ઘર અેનુ પંખી ની જેમ,

મ્હેકે છે અે લાગણી ના ગુલદસ્તે,

રહે છે મન ના ખૂણે કસ્તુરી ની જેમ.
-Tanvi..

Read More

ના કર જહેમત, આભ ને આંબવા ની,
અધીરા છે વાદળ, વ્હાલ ઠાલવવા.

-Tanvi... Who Loves To Write..

रिहाई नही हुई आज तक तेरी यादो की कैद से,

और हमे ग़ुरूर है कि हम आजाद है ।।

-Tanvi... Who Loves To Write..

तेरा खयाल आज भी मेरे लिए खास है,

तु दूर हो कर भी हर पल मेरे पास है,

रोक नहीं पाते खुद को,तुझे सोचने से,

झूठी ही सही, पर दिल को हर वक्त तेरी आस है।।

-Tanvi... Who Loves To Write..

Read More

સંબંધો નો વ્યવહાર પણ કંઈ અજીબ છે,

મેળવે એની હાર છે હંમેશ,
ને ગુમાવે એની જીત છે.

-Tanvi... Who Loves To Write..

हर दर्द को सिरहाने की आदत सी हो गई है,
हमे जब से तुम से मुहब्बत हो गई है,

लापता है ये दिल तेरी यादों के शहर में,
जब से तेरे इश्क़ की हमे सोहबत हो गई है,

इनकार चाहे लाख कर ले तु,
तेरे हर ऐतराज़ से अब चाहत सी हो गई है,

तेरे खयाल, तेरे इंतज़ार, तेरे जज्बात से...
हां..हमे मुहब्बत सी हो गई है।।

-Tanvi... Who Loves To Write..

Read More

देर से ही सही, एक ख़्वाहिश मुकम्मल हो जाए,

खुदा करे, उसे भी हमसे मुहब्बत हो जाए।।

-Tanvi... Who Loves To Write..

નયન ના પલકારે પણ વિચ્છેદ થાય,

અેમ કંઈ તારુ પ્રતિબિંબ જોવાય,

દરેક શમણે તારો ખ્યાલ રચાય,

આવી ને તું આંખો ના આભ માં મલકાય.

-Tanvi... Who Loves To Write..

Read More