The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
#Relation The most important need in life is relationships. Take care of all the relationships around you.
#Rise i will rise... i will rise... The whirlwind of affliction surrounded me. Through the rise of poetry, will shine myself. i will rise by my words.. keep rising ....with your creativity.
#ઉદય સૂર્યનો ઉદય જોઈ ધરતી મલકાઈ ગઈ. પ્રેમનો એકરાર કરી જીવનસફર સુશોભિત થઈ.
#Rise लक्षात ठेवा की जीवनात कितीही त्रास आला तरी समुद्राची भरतीओहोटीनंतरच येईल देव तुम्हाला चिरंतन दु: खापासून वाचवेल तुम्हाला प्रत्येक परिस्थितीतून जागे व्हावे लागेल .. मजबूत होऊन ... keep rising....
#Rise The emergence of the rise signifies change, though mutually contradictory. All that the sun has to learn is to live a life of happiness and sorrow.
#Kite kite has no wings still it can fly higher and higher.....so its not important to have wings but its important to have will. so Fly like kite.
#ચુંબન વસંત ફોરે આગવા સ્પર્શ થકી ચુંબન ઓષ્ઠે ! તન્વી ટંડેલ
#ચહેરો દર્પણ કહે ચહેરાની રંગત કેદ નજર! * * * પંખી ટહુક્યું હ્રદય આંગણે, કલ્પી ચહેરો અન્ય ! * * * અશ્રુ વિરહ છૂપાવી ને ચહેરો હાસ્ય વેરે ! * * * ચહેરો ઝાંખી ગુલાબી માહૌલ નો, રડતી આંખો! * * * વાંક ફગાવી પતંગિયું બેઠું ફૂલે ચહેરો સુંદર! * * * ચહેરા વચ્ચે પ્રેમ સેતુ રચાય, સુંદર પહેલ! * * * તન્વી ટંડેલ
#Freedom ઓળખો છો મને? ના....નહિ જ ઓળખો.. હું સ્ત્રી છું. ચાર દીવાલો વચ્ચે રાત દિવસ અવિરત કાર્ય કરતી, દરેકની સગવડો સાચવવા પ્રયત્નશીલ, બસ પોતાની તમન્નાઓનું આકાશ દર્પણમાં ઝંખતી.... મને ક્યારેક તો મળશે આઝાદી...! ફરફર કરતી પતંગિયાની જેમ ઉડી જઈશ. એક ફ્રેમ માં કેદ થઈશ ને પછી, મને મળશે પેલી મુક્તિ, સ્વતંત્રતા ......... તમામ યાતનાઓમાંથી! તન્વી ટંડેલ
#Freedom ખુલ્લા આકાશે પાંજરે બેઠું પક્ષી ઝંખે આઝાદી ! તન્વી ટંડેલ
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser