The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
हर शाम एक सुहानी यादों सी हो, दिल की हर धड़कन में कोई बात सी हो। खामोशी भी जैसे कुछ कहती चली जाए, रात की हर सन्नाटे में मुलाक़ात सी हो। न नाम की ज़रूरत, न कोई वजह लगे, बस एक एहसास हो… जो हर बार पास सी हो। कुछ पल यूँ ही ठहर जाए वक़्त के साथ, हर लम्हा जैसे किसी ख़्वाब की सौगात सी हो।❤️
કંઈક ઊંડું લખવું હતું, તારા અહેસાસ થી વધારે શું લખું.... કંઈક શાંત લખવું હતું, તારી યાદ થી વધારે શું લખું… કંઈક અધૂરું લખવું હતું, મારી રાહ થી વધારે શું લખું… કંઈક લાંબું લખવું હતું, રાત થી વધારે શું લખું… હવે તો જીવન લખવું છે, "તું "થી વધારે શું લખું…...💞
મુલાકાતની એ પળોમાં સમય શાંત થઈ ગયો, તારી આંખોમાં જોઈ હ્રદય થોડું ગૂંચવાઈ ગયુ શબ્દો તો હોઠ સુધી આવીને અટકી ગયા, અને મૌનમાં જ લાગણી ના અનેક અર્થ સમાઈ ગયા. એ એક મુલાકાત આજે પણ યાદ રહી ગઈ, થોડી ખુશી અને થોડો ખાલીપો આપી ગઈ. આંખો મળ્યાં છતાં કંઈક અધૂરું રહી ગયું, કદાચ પ્રેમ હતો … જે નિશબ્દ કહી ગયું.... ❤️❤️ Meeta
ना यादों से शिकवा है, ना मुलाक़ातों से गिला, सुकून अब खुद में है...यही ज़िंदगी का सिलसिला!!! - Meeta
આંખો પણ સાચો અભિપ્રાય ક્યાં આપે છે શબ્દો ની જેમ એ પણ ક્યારેક હકીકત છુપાવે છે.... મિતા......
दो ही हमसफर मिले जिंदगी में, एक सब्र और दूसरा इम्तिहान !.. - Meeta
સાંજના શ્વાસે શ્વાસે લખું, તારા નામની એક વાત, મૃગજળ સમો પ્રેમ તારો, તરસમાં પણ મીઠો અહેસાસ…
સાંજ પડે ને યાદો તારી, મૃગજળ બની ઝળહળે, હાથ લંબાવું ત્યાં સુધી, સપનું બની સરકી જાય. આકાશમાં ઓગળતી લાલી જેવી તારી હાસ્યરેખા, નજર ભરીને જોઉં તો પણ, તું તો દૂર જ રહી જાય. હું રાહ જોઉં તારા શબ્દોની, શ્વાસમાં વાસે તારો અહેસાસ, સાંજ છે સાચી મારી સામે, પ્રેમ તો મૃગજળ બની જાય.
गुम होने का डर तो हर दिल में कहीं न कहीं रहता है, रिश्तों की पकड़ मज़बूत हो तो भी दिल काँपता है, बस दुआ यही है के जिसको हम दिल से चाहें, वो कभी दूरी बनाकर हमें अकेला न करे।
કર્યા દિવા ને આવ્યું સંધ્યા ટાણું ના આવ્યા તમે ને ફરી પથરાયું અંધારું..... - Meeta
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser