Quotes by Swati Ratangayra in Bitesapp read free

Swati Ratangayra

Swati Ratangayra

@swatiratangayra3501


પુત્ર વધુ પાસે હમેશા એવો આગ્રહ રાખવામા આવે છે કે સાસરા તરફ ની જવાબદારી પહેલા નીભાવી, અરે ભાઈ એ પુત્ર વધુ પેલા દીકરી છે તો તેના પિયર તરફની જવાબદારી નીભાવા નો એટલોજ હક છે.

Read More

એકવાર મારા શરીર એ મને કીધું કે એ સ્વાતિ મને પણ થોડો આરામ આપ હુ પણ થાકી જાવ છું, મે પણ કહી દીધું કે એ શરીર તને આરામ ત્યારે જ મળશે જયારે તુ મારો સાથ છોડીશ.

Read More

તારું હાસ્ય છે મૂડી મારી,
તારો પ્રેમ છે વયાજ મારૂ,
શુ કરુ નફા નુકસાન ની ગણતરી,
રોજ રોજ વધે છે તારા પ્રેમ થકી મીલ્કત મારી....

Read More

મને તો એ જ નથી સમજાતું સાહેબ કે સ્ત્રી ને હમેશા નિમ્ન કત્ક્ષા ની કેમ માનવામાં આવે છે?

સ્ત્રી ને કયાય પણ જવું આવુ હોય તો પુછીને જવાનું અને પુરુષ પુછયા વગર જ ગમે ત્યા જઈ આવી શકે છે,!

મને તો એ જ નથી સમજાતું સાહેબ કે સ્ત્રી ને હમેશા નિમ્ન કત્ક્ષા ની કેમ માનવામાં આવે છે?

કેવાની ખાતર મુક્ત છે સ્ત્રી બાકી એ જ બંધન છે જેમાં થી
સ્ત્રી ને મુક્તિ મળવી લગભગ અશક્ય છે,

મને તો એ જ નથી સમજાતું સાહેબ કે સ્ત્રી ને હમેશા નિમ્ન કત્ક્ષા ની કેમ માનવામાં આવે છે?

Read More

ઘણા બધા સવાલ હોય છે જેના કોઈ જવાબ નથી હોતા છતા પણ એ જવાબ શોધવા મથે છે આ મન, કેવુ ચંચળ છે આ મન હે ને !
Swati.