Quotes by sunil patel sp in Bitesapp read free

sunil patel sp

sunil patel sp

@sunilpatel1


અરમાનો અંતરમા જ રહી જાય છે,
સપનાઓ પાંપણમાં શમી જાય છે.

વાદળી વરસ્યા વગર વહી જાય છે,
ને આંખડી તરસી સુકાય જાય છે.

તારું હસવું મને તો ગમી જાય છે,
તારું હસવું સપનાઓ રચી જાય છે.

Read More

સરવાળા ની અપેક્ષા એ પ્રેમ ન થાય, ગુણાકાર ની લાલચે પણ પ્રેમ ન થાય, બાદબાકી ની તૈયારી હોય તો અને ભાગાકાર નો સહેજ પણ ડર ન હોય તો જ પ્રેમ થાય.

Read More

તમે હાજર નથી તો આ બધું સુનું લાગે છે,
છે રોશની તો ય મને અંધકાર લાગે છે,
છે ઘણા લોકો તો ય મને એકલતા લાગે છે,
તમારા વગર આ ઝીંદગી હવે નિરાશ લાગે છે…

Read More

રીઢા થઈ જાય છે જખ્મો, જે એકજ જગ્યાએ વાગે છે.
તો પણ હજારો વાર તૂટેલું આ હૃદય, લાગણીઓ જ માંગે છે.

sp

*ઝિંદગી તો બધા માટે એક જ છેં...*
*ફરક છે તો બસ એટલો જ કે,**કોઈ દિલ થી જીવે છે*
*અને કોઈ ‍બીજા ના દિલ માટે જીવે છે...!!!*
᷉᷈
*યાદો* પણ કેટલી *અજીબ* હોય છે
જે સમયે *રડ્યા* હતા તે સમય ને
યાદ કરીને *હસવુ* આવે છે
અને જે સમયે *હસ્યા* હતા
*તે સમયને યાદ કરીને રડવુ આવે છે*sp

જય શ્રી કૃષ્ણ

Read More

*દરવાજો ખોલતા.....*

છોકરી: ,(જુના પ્રેમી ને જોઈ ને )

કાલે મારા લગન છે... *મારી જીંદગીમા પાછો સુકામ આયો ?*

છોકરો :
આઘીઝા *D.j ઓડર મને મળ્યો છે.તારી લ્હાયમાં જમીન મકાન તો મુક્યું હવે કામ ધંધો ય મુકી દેવો ?*

*ભીખો સાઉન્ડ વાળો*

Read More

*ખુશ છું* ને બીજા ને *ખુશ રાખું છું,*
*લાપરવાહ છું* પણ બીજા ની *પરવાહ પણ કરું છું,*

*નાદાન છું* પણ *નાસમજ નહીં,*

*હા મારી કિંમત નથી...*
*તોય અનમોલ લોકો થી સંબંધ રાખું છુ.*

Read More