Quotes by Svarima in Bitesapp read free

Svarima

Svarima

@sreshtha


તારા સાનિધ્યમાં
વગર શણગારે,
પણ હું આકર્ષક હોઉં છું
તું પ્રેમ કરે છે મને
એટલે જ
હું,હું હોઉં છું
પછી ક્યાં પરવાહ છે દુનિયાની,
પછી ક્યાં પરવાહ છે ખુદની.
એટલે જ તો,
તારા સાનિધ્યની
દરેક ક્ષણ
અતુલ્ય આનંદ ભરી અને
અમૂલ્ય હોય છે...

Read More

तुझे पाना भी नही है और तुझे खोना भी नही है
ये कैसी कशमकश है जिंदगी .....
जीना भी नही है और जीना भी उसी के लिए...

- श्री...

Read More

તું ખાસ છે💓

તું ખાસ છે💓
ભલે પાસે નથી છતાં તું ખાસ છે
મન નથી ભરાતું તારા વિચારો થી એટલે તો આંખો માં છુપાવેલ તારા હસતા ચહેરા ને જોવાની ક્ષણ પણ ખાસ છે...
રાતની વાતો માં તારો સાથ ખાસ છે,
પણ વાતો કરતા કરતા મારા હાથ માં તારો હાથ ખાસ છે...
મારા સપનાઓ કરતા તારા સાથે વિતાવેલી હકીકત ખાસ છે...
હા તું ખાસ છે!💓

Read More

""શોધ"", ને માતૃભારતી પર વાંચો :
https://www.matrubharti.com
વાંચો, લખો અને સાંભળો અગણિત રચનાઓ ભારતીય ભાષાઓમાં, તદ્દન નિઃશુલ્ક!

Read More