Quotes by Soni Khushi in Bitesapp read free

Soni Khushi

Soni Khushi

@sonikhushi556gmailco


અતીત દ્વારે,
પરસેવો વહાવી,
મહેકે રંગ.

-Soni Khushi

માં-પા આપણી,
આંગળી પકડીને,
પછી આપણે...?

જન્મ દિનની,
મનગમતી ક્ષણ,
જીવન ભર.

દીવા ગયાને ફલેસ  લાઈટ આવી.
ઘડિયાલ ગયાને મોબાઈલ આવ્યા.
બાળપણની રમતો ગઈને ઓનલાઈન ગેમ્સો આવી.
કુદરતી મજા છીનવી લીધી મોબાઈલે.
લોકોના રસ્તા પૂછવાના થયા બંધ,
         આવ્યા મોબાઈલમાં મેપ્સ.
તાળીઓ પાડવાની થઈ બંધ,
લોકો ચાલું કરે ફલેસ લાઈટ ,
           આપે રીસ્પોન્સ.
મેળાવડા ગયાને વિડીયોકોલ કરી કરે વાતો.
મોબાઈલે માણસના અંગૂઠાને ગીરવી રાખ્યો છે.
માનવીને એકલતામાં  વાતો માટે માનવીની કયાં જરૂર પડે?
મોબાઈલમાં ગૂગલ આસિસ્ટન્ટ એપ્સ આવી.
માનવીને માનવી માટે  મળતો નથી સમય,
કારણ છે? માનવીને મળયો છે મોબાઈલ.

Read More

Zomato


શીલા આજે કોના ઘરે કીટીપાટૅી છે?
દિક્ષિતાના ઘરે સાંજે 5 થી 8 બધાઅે મળવાનું છે.
હિતાથૅ ટયુશનેથી આવીને જમવામાં શું બનાવીશ પૂછે છે. મમ્મી કીટીપાટૅીમાં જવા માટે તૈયાર થવામાં વ્યસ્ત હોય છે સરખો જવાબ આપતી નથી.
મમ્મી જવા માટે નીકળે છે ત્યારે હિતાથૅને કહેતી જાય છે કે મને આવતા મોડું થશે તું ને પપ્પા Zomatoમાંથી ઓડૅર કરી મંગાવી લેજો.


સોની ખુશી

Read More

" ઝરુખો"
શાંત ઝરુખો,

લક્ષ્મી અવતરતાં,

     ગાજતો થયો.