The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
એ પેહલા પણ આમ જ હસતી હતી ... મને બતાવવા માટે પણ ગરબે ફરતી હતી... એને ખબર હતી કે હુ જોતો હોઇશ એને એટલે ખુબ જ ઉમંગ થી ગરબા રમતી હતી .. ભલે આજે હોઇએ એકબીજા થી દુર પણ કોઇ તો હતી જે દરેક ગરબે મારી રાહ જોતી હતી...
એટલું તો ગણિત મનેય આવડે છે. તારી ને મારી બાદબાકી ભલે શૂન્ય થતી. પણ, સરવાળો તો એક જ થાય છે.
એમના રિસાઈ જવાની આદત આજે પણ યાદ છે, મનાવવા માટે ચોક્લેટ નહી પણ દિલના ટુકડા આપવા પડતા હતા.
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser