The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
આ શહેર શહેર ની વાતો એક શહેર થી બીજા શહેર ની મુલાકત,યાદો ઘણી જુના શહેર ની નવી યાદો બાંધે હ્દય ને. -Kinjal Parmar_KB
આ ધરતી સાથે મુલાકાત વરસાદ ની, ભીંજવે છે ધરતી ને આ મુલાકત , લાંબા અંતરાલ બાદ સ્પર્શ , મીઠી સુગંધ આવે.. Parmar Kinjal
જ્યારે વાતો નતી, થતી ફોન માં ને મુલાકાત થતી ઓછી, ત્યારે વધારે સમજતાં એક બીજા ને વિશ્વાસ અતૂટ હતો, આજે ઘણી વાતો થાય છે સમજી લીધા છે, મુલાકાત થાય છે, તો એ વિશ્વાસ ડગમગતો થઈ ગયો છે ... -Kinjal Parmar_KB
.
જીવન ની diary માં કોઈ page એવા હોય છે, જે આપણ ને વારંવાર ફેરવીને જોવા ગમે છે. -Kinjal Parmar_KB
જીવન નો મૂળ આધાર જીવન સ્થિતી પર હોય છે, કોઈ વાર દિલ સિવાય મગજ થી વિચારવું... -Kinjal Parmar_KB
સમજવામાં ભૂલ મારી જ થઈ મારી અપેક્ષા શૂન્ય હતીને તું અપેક્ષા નો દારિયો હતો.. -Kinjal Parmar_KB
હૃદયની આતુરતા એટલી છે,વાત શબ્દો થી નહીં ને આંખો થી થાય, સ્પર્શ હથેળી થી નહીં પણ હૃદય થી હૃદય મળે.. -Kinjal Parmar_KB
નજીક થી પાસે આવું અઘરું બની જાય છે, જ્યારે દિલ થી દૂર થઈ ગયા હોય... -Kinjal Parmar_KB
અનહદ પ્રેમ માં પણ એક હદ રાખવી જરૂરી છે. -Kinjal Parmar_KB
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser