Quotes by Sonal in Bitesapp read free

Sonal

Sonal

@sonal2204


જેટલું ગતિથી પક્ષી આકાશમાં ઉડે છે,
પણ ઘમંડ નથી કરતું,
કારણકે,
એને પણ ખબર છે,
કે આકાશમાં બેસવાની જગ્યા નથી ,
હોતી.
#ગતિ

Read More

જિંદગી માં જવાબદારીઓ નો બોજો હોય ને,
ત્યારે આપણા માટે કોઈ નો પ્રેમ કે લાગણી કંઈ દેખાતું નથી,
દેખાઈ છે તો માત્ર કામ.
#બોજો

Read More

નથી કોઈ હથિયાર કે ના કોઈ પ્રહારથી,
આ ચાઈના વાળાના,
કોરોનારૂપી વાઈરસે એવું તે આક્રમણ કર્યું કે,
આખી દુનિયાને તેની લપેટમાં લઈ લીધી .
#આક્રમણ

Read More

પહેલા આક્રમણ શબ્દ બોલી મારું દિલ દુભાવે છે,
પછી પ્રેમરુપી શબ્દ વડે મલમ લગાવા આવે છે.
#આક્રમણ

કોઈ જિંદગીની તસ્વીર બની જાય છે અને
કોઈથી જિંદગીની તસ્વીર બદલાઈ જાય છે
કોઈ ને મેળવીને ખોશો નહીં
કેમકે એક જુદાઈ થી જિંદગી વિખેરાઈ જાય છે.

Read More

આજ આપણા સમાજમાં ઘણી જગ્યાએ આવું બને છે,
શું એક વિધવા સ્ત્રી સમાજ માટે અભિશાપ છે?
જ્યારે કોઈ સ્ત્રી વિધવા બને છે, ત્યારે પછી કોઈ શુભ કામ તેના હાથે નથી કરતા કહે છે કે અપશુકન થાય,
તેના પોતાના દિકરાના શુભ પ્રસંગે પણ તેના હાથે કંઈ નથી કરાવતા કહે છે અપશુકન થાય ,
કોઈ મા પોતાના દિકરા માટે અપશુકન હોય શકે,
મોરારિબાપુ કહે છે કે શુભ કામ વિધવા સ્ત્રી ના હાથે કરાવવાથી કંઈ અપશુકન નથી થાતુ.
કોઈ સ્ત્રી ને અપશુકનિયાળ કહીને તેનું અપમાન નહીં કરતા.
#અપશુકનિયાળ

Read More