Quotes by સાવજ in Bitesapp read free

સાવજ

સાવજ

@solankijignesh7826
(14)

પ્રેમનું ગુલાબ સૌને વહાલું લાગે,
ધ્યાન રાખજો એમાં વિરહના કાંટા પણ લાગે !

સાવજ

હું તો ચા નો ચાહક મને તો ચા જ ભાવે
ગમે તેવી કોફી હોય મને ના લુભાવે
વહેલી સવાર ખરા બપોર કે હોય અડધી રાત્રિ
મારો જીગરી(હર્ષદ) સાથે તો આવશે જ એવી ખાત્રી
મારો તો એક જ નિયમ ચા ને ના  કહો
ચા પીવો ને મોજ માં રહો
શિવ (શિવરાજ) વગર ની ચા જાણે હોય ખાંડ વગર ની
જગા (જયદીપ) વગર ની ચા જાણે કાવો
ગવા (ગૌતમ) વગર ની તો ચા જાણે ચા વગર ની
જીગરી(હર્ષદ) તો જાણે અદરક ઈલાયચી સમો
એના વગર ની ચા પી લવ પણ અસલી મજા ના આવે
હું તો ચા નો ચાહક મને તો ચા જ ભાવે
ગમે તેવી કોફી હોય મને ના લુભાવે.
આજ ,
ચા નું નામ પડે ને mastiboys. યાદ આવે
કેટલીય મોજીલી  ક્ષણો ખેંચી લાવે,
હું તો ચા નો ચાહક મને તો ચા જ ભાવે.

મારા mastiboys(રૂમ નં ૧૫) ને સમર્પિત
સોલંકી જીગ્નેશ"સાવજ"

Read More

સર્વ થી શ્રેષ્ઠ આ દેશ સૌરાષ્ટ્ર ને હજારો વંદન નીજ હમારા,
મે નથી લખ્યું🙏

epost thumb

અફસોસ રોજ થાય છે કે કેમ હું અડગ ના રહ્યો મારા નિર્ણય પર,

અફસોસ રોજ થાય છે કે મ્યાન માં રહેલી ખડગ જ કેમ રહ્યો

અફસોસ રોજ થાય છે શું કામ આટલી respect. આપી કે જેને મારી કોઈ કદર નહોતી.

અફસોસ રોજ થાય છે કે શું કામ આં દિલને ધબકારા કોઈ બીજા ના આપ્યા.

અફસોસ રોજ થાય છે કે કેમ મે મારા સપનાં કોઈ બીજાની સાથે શણગાર્યા.


અફસોસ રોજ થાય છે કે કેમ હું કોઇની પ્રીત ના પાલવે બંધાયો.

અફસોસ રોજ થાય છે કે આખરે કઈ ભૂલ ની તે આવી સજા મળી મને

અફસોસ રોજ થાય છે કે કેમ મે મારું ભવિષ્ય કોઈ બીજા સંગાથે જોયું.

અફસોસ રોજ થાય છે કે આખરે મે એને જવા કેમ દીધી

અફસોસ રોજ થાય છે કે આખરે મે એને મારી લાઇફમાં આવવા કેમ દીધી.

અફસોસ રોજ થાય છે કે કોઈની યાદ માં મે સિગારેટ કેમ પીધી

બસ અફસોસ અફસોસ અફસોસ માત્ર ને  અફસોસ

- સાવજ

Read More

નથી ધરાણી,
આ ધરતી તરસી
હજુ વરસ.

- સાવજ