Quotes by મીરાં... in Bitesapp read free

મીરાં...

મીરાં...

@solankihetal1250


लोग पूछते है लिखने के लिए समय कहाँ से निकाल लेती हो??
कैसे बताऊ लिखना मतलब सांस लेना,
सांस लेना कैसे भूल जाऊ में..!!
मीरां... ❤❤

-મીરાં...

Read More

#ઉતાવળું
માનું છું ઉતાવળમાં પહેલ મેં કરી દીધી,
મારાં પ્રેમની તને રજુઆત મેં કરી દીધી,
ખબર નહોતી ઉતાવળમાં મિત્ર ખોઈશ,
થયો પસ્તાવો મેં ખુબ ઉતાવળ કરી દીધી....
મીરાં... 💕💕💕💕

Read More

#નરમ

આ નરમ હ્રદય પર પડેલા સખ્ત ઘાવ કોઈ જોઈ શકતું નથી... !!!
મીરાં... 💕💕💕

પુછજે મારા હ્રદયને કેટલી વેદના થાય છે,
જયારે કોઈ એને સ્પર્શીને ચાલ્યું જાય છે... !!
મીરાં... 💕💕💕

#ભૂતકાળ

ભૂતકાળને યાદ કરી રડાઈ ગયું, ભવિષ્ય વિચારી ચિંતિત થઇ ગઈ પણ જયારે વર્તમાનને વિચાર્યો મુખ પર મીઠું હાસ્ય છવાઈ ગયું... !!!
મીરાં.... 💕💕💕

Read More

#ભૂતકાળ
ભૂતકાળને યાદ કરી દુઃખી જ થવાશે, ભવિષ્યનું વિચારવામાં સમય ના વેડફો... વર્તમાનને મોજથી જીવો... !!!
મીરાં... 💕💕💕

Read More

જીવનમાં ક્યારે શું થાય,
કંઈ જ કહેવાય નહીં..
જે છે સાથે ક્યારે ચાલ્યા જાય,
કંઈ જ કહેવાય નહીં...
ક્યારે કોણ રિસાઈ જાય,
કંઈ જ કહેવાય નહીં..
લાગણીઓ ક્યારે પલટાઈ જાય,
કંઈ જ કહેવાય નહીં..
મનની વાતો મનમાં પણ રહી જાય,
કંઈ જ કહેવાય નહીં..
હ્રદયના ધબકારા ક્યારે બંધ થઇ જાય,
કંઈ જ કહેવાય નહીં..
મીરાં... 💕💕💕

Read More

#ચિત્ર
કલ્પનાના કાગળમાં પ્રેમરૂપી ચિત્રમાં કવિતાના રંગ પુરુ છું ને લોકો સમજે છે હું ચિત્રકાર છું.... !!!
મીરાં.... 💕💕💕

Read More

સરળ નથી,
તડકો ને છાંયડો,
એ જ જીવન... !!!
મીરાં... 💕💕💕

છે અદ્ભૂત,
આ પ્રેમ શબ્દ જો ને,
કેટલો વ્હાલો.... !!!
મીરાં.... 💕💕💕