The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
પર્યાવરણ એ માનવ જીવન માટે ખુબ જ જરૂરી છે. પણ આજે જે રીતે વૃક્ષો કપાઈ રહ્યા છે તેના લીધે જ તાપમાન પણ વધતું જાય. આપના શાસ્ત્રો માં પણ વૃક્ષો વિશે ઉલેખ છે. જેમ કે તુલસી અને પીપળો બીલી આ વૃક્ષો માનવ જીવન ને 24 ઓકિસજન પૂરા પાડે અને કાર્બન ડાયોક્સાઈડ નું શોષણ કરે છે. તેથી જ તો તેને પૂજવા માં આવે. અને આસોપાલવ તો પાંદડા તૂટ્યા પછી પણ 12 કલાક ઓકસીજન પૂરું પાડે છે તેથી દરેક શુભ કાર્ય માં તેના તોરણ બનાવી ને લગાવવા માં છે.. વૃક્ષ વાવો, વરસાદ લાવો. વર્ષા માટે પણ પર્યાવરણ શુદ્ધ હોય ત્યાં વરસાદ પણ સારો એવો આવે છે. જેમ કે જંગલ વિસ્તાર જ જોય લો. જંગલ માં દર વર્ષે વરસાદ સારો જ હોય છે અને આ કોરોના ની મહામારી માં બધા ને જ ખબર પડી ગઈ કે વૃક્ષો વાવવા પણ કેટલા જરૂરી છે. આજે વિશ્વ પર્યાવરણ ના દિવસે બધા એક સંકલ્પ કરી કે વૃક્ષ ને કપાતા અટકાવી અને નવા વૃક્ષો વાવિયે અને બીજા ને પણ વાવવા માટે કહીયે... વિશ્વ પર્યાવરણ દિવસ ની માતૃભારતી ના તમામ લેખકો અને કવિઓ અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ... HAPPY WORLD ENVIRONMENT DAY
જય સરદાર સરદાર સાહેબ ના નામે ચરી ખાનારાઓ ને મારે એટલું કેહવુ છે કે હૈદરાબાદ નો નિઝામ જેને જિંદગી માં કોઈ સામે માથું પણ નથી જુકાવ્યું અને તેને પણ બે હાથ જોડાવી દીધા તો તમારી શું ઔકાત અને દુનિયાના પેલા અને છેલ્લા વડાપ્રધાન હતા 263 રૂપિયા ની મરણમૂડી સાથે અવસાન પામ્યા હતા અને ત્યારે માત્ર એક નાના એવા ગામ સરપંચ પણ પોતાની 3 પેઠી નું ભેગું કરી લે છે એટલે જય સરદાર બોલાવું સેહલું છે પણ સરદાર સાહેબ ની જેમ જીવવું અશક્ય જ છે એટલે જ તો તેમને સરદાર કેહવાય છે.... -S.K. Patel
મારી તસ્વીર તો આજે પણ એવી જ છે, બસ તમે જ બદલાઈ ગયા છો..... -S.K. Patel
What is the difference between I like you & I love you Beautifully answered by Buddha: When you like a flower, you just pluck it. But when you love a flower, you water it daily..! One who understand this, understands life... -S.K. Patel
દરેક ઘર માં આ નિયમ બનાવો કે, જ્યારે કોઈ પણ વ્યક્તિ બહાર જાય તો, પ્રભુ મંદિર પાસે ઘડી ઉભા રહી ને પ્રભુ ચાલો, સાથે રહજો....! એવું પ્રભુ પાસે બોલી ને જ જાય. લાખ રૂપિયા ની ઘડિયાળ ભલે ને આપણા હાથમાં હોય, પણ સમય તો પ્રભુ ના જ હાથમાં છે.... શુભ સવાર આપનો દિવસ શુભ રહે સુંદર સવાર ની શુભેચ્છા -S.K. Patel
જન્મદિવસ છે આજે અમારી પ્યારી દિયા નો અને આપીએ છીએ અમે દિલ થી દુઆ કે તુ સદાય ને માટે રહે આમ જ હસ્તી અને મમ્મી પપ્પા સપના સાકાર કરતા કરતા જિંદગી જીવ મસ્તી માં જન્મદિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સૌ ની લાડકી ઢીંગલી -S.K. Patel
યુદ્ધ થયું હ્રદય અને મન વચ્ચે હ્રદય કહે કે તે પાછી આવશે અને મન એ બહુ સાચો જવાબ આપ્યો કે ખોવાય ગયેલા પાછા આવે છોડી ને જનારા ક્યારેય પાછા ના આવે #યુદ્ધ -S.K. Patel
તું મારી સાથે ઝગડો કરવા ના કારણ શોધજે અને હું તને મનાવવા ના કારણ શોધીશ #ઝઘડો -S.K. Patel
કરીશું ઘણા #ઝગડાઓ ક્યારેય નઈ કરી અબોલા -S.K. Patel
આંગળીનો ધબકાર અરે.... કોણ કહે છે કે હૃદય ખાલી છાતી માં જ હોય છે...? તને લખું છું ને તોય મારી આંગળીઓ ધબકે છે...
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser