The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
અતિ ની ગતિ ના હોય જિંદગીમાં.
ખુદા ભી ના જાને,કૈસે રિશ્તે બના દેતા હે, કબ, કહા, કૈસે મિલા દેતા હે , જિનકો હંમ કભી જાનતે ભી નહિ થે, ઉનકો હી હમારા સબસે પ્યારા દોસ્ત ,બના દેતા હે , Happy friendship day 🎉🎉🎈🎂🎉🎈 lovely friends
સાહેબ હંમેશા સાચું બોલવાની હિંમત રાખો કયારે પણ હેરાન નઈ થાવ. મારો ખુદ નો અનુભવ........ #હિંમત
જીંદગી સિતાફળ જેવી છે, હજી માંડ ક્રીમની મજા લઈએ ત્યાં ઠળિયો આવી જાયછે વિશ્વાસ સ્ટીકર જેવો હોય છે. બીજી વખત પહેલાં જેવો નથી ચોટતો નથી. લાગણીનુ તો છે ઘાસ જેવુ, ઉગી આવે જ્યા મળે ભીનાશ જેવુ.. વળાંક આવે તો વળવું પડે એને રસ્તો બદલ્યો ના કહેવાય.. મુઠ્ઠીભર નું હૈયુ ને ખોબાભરનું પેટ, મુદ્દા તો બેજ તોય કેટકેટલી વેઠ..!! કોઈકે પૂછ્યું, "તમે આટલા બધા ખુશ કેવી રીતે રહી શકો છો?" મેં કહ્યું કેટલાક નું સાંભળી લઉ છું કેટલાક ને સંભાળી લઉ છું કડવું બોલનાર નું"મધ"વેચાતું નથી ને.. મીઠું બોલનાર ના "મરચાં" વેચાઈ જાય છે.. શીયાળામાં લોહી વહેતું રાખે એ માટે એક તાપણું જોઈએ અને લાગણી વહેતી રાખે એ માટે એક આપણું જોઈએ. જેને ગમ્યો એમણે ધૂપ કહી દીધો મને, ના ગમ્યો જેને ધુમાડો કહી ગયા મને પ્રભુને મળવા ગયો, ને રસ્તો ભૂલી ગયો, માણસ તો બનવા ગયો, પણ પ્રેમ ભૂલી ગયો, પરિવાર ને પામવા ગયો ત્યાં ખુદ ને ભૂલી ગયો, પૈસા ને પામવા ગયો, તો પરિવાર ને ભૂલી ગયો. જિંદગી ની દોડ માં હું ઉમર ભૂલી ગયો, અને ઉમર યાદ આવી ત્યારે, હું જીવન ભૂલી ગયો.. * *ખબર છે કે મારૂં કશું પણ નથી* *છતાં છોડવાનું ગજું પણ નથી......
પ્રેમ એટલે શું ......... તમારા શબ્દો માં ..... ( જવાબ જરૂર આપજો ) પ્રેમ એટલે એને જોતા જ મન મલકાઈ, નયન હરખાઇ ને લાગણીઓ છલકાઈ. પ્રેમ એટલે મારી એકલતા મા પણ એના હોવા નો આભાસ એટલે પ્રેમ...
સાહેબ આપવા માટે મન વિશાળ હોવું જોઇએ. નઈ તો ઘરે ઓડી પડી હોય તો પણ શું કામની... #વિશાળ
મોટપ છોડી દે માનવી તો મહેલો ને માણી શકે ! દિલ થી દિલ મિલાવે તો દિલદાર ને જાણી શકે ! થાય કુદરત ખુશ તો આ જીવન સ્વર્ગ બનાવી શકે !!
*ત્રણ મીનીટ સુધી વિચારતા રહ્યા અમ કવી દિલ કોઇને દુભાવતા નથી હા દિલમા આવતુ બધુ કલમને આપતા હોય છીએ કોઇજ મહત્વ ને અમે કંડારતા નથી.......
અણધારી વિદાય
હંમેશા હસતો ચેહરો આંખ ના પાલકારે બુજાય ગયો. સાહેબ એતો જેને એક ના એક દીકરો ગુમાવ્યો એના મમ્મી પાપા ની સુ હાલત હશે .એ કુદરત.....તારા ખજાને સુ ખોટ પડી તે મારા વ્હાલા ભાણુભા ને તારા દ્વારે બોલાવી લીધો...
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser