Quotes by Shreyas Thakar in Bitesapp read free

Shreyas Thakar

Shreyas Thakar

@shreyas2005


એવી ખુશી શું કામ ની,જ્યાં તું ના હોય!
પછી ભલે ને તાજ મહાલ હોય,
અને એ મૃત્યુ શૈયા પણ વહાલી જ્યાં તારી હાજરી હોય
શ્રેયસ ઠાકર

Read More

મારા પ્રેમ ની કડી છે તુ,
મારા સ્વપ્નાઓનું બંધારણ છે તુ.
મારી રાત નુ સુકુન, ...
મારી સવાર ની અઝાન છે તુ.
મારા દિલ થી લઈ રોમે રોમ નુ સ્પર્શ છે તુ,,,
ખબર નઈ પણ કંઈક ખાસ છે તુ...
આખું જગ ઘૂમી લઉ તો પણ મને નઈ મળે ક્યાંય તુ,,
મારા માટે બસ તુ ,,અને તુજ.....
મારા ઘર ની રોનક છે તુ, તો મારા પ્રેમ નુ પ્રતીક છે તું.
બસ મારો શ્વાસ અને વિશ્વાસ છે તુ.....
તારો શ્રેયુ..........બસ તુ

Read More

કેફિયત

super writing,with awesome words
https://www.matrubharti.com/book/11954/