Quotes by shobhana movaliya in Bitesapp read free

shobhana movaliya

shobhana movaliya

@shobhanamovaliya5536


सभीका सन्मान करना बहुत अच्छी बात है,
.
.
लेकिन आत्मसन्मान के साथ जीना खुदकी पहचान है।

કોણે કહ્યું કે મોટી ગાડીયોની સફર જ સારી હોઈ છે...

સારા મિત્રો સાથે હોઈ તો..પગપાળી જિંદગી પણ મજેદાર છે...

"માણસ ની આંખો એજ વ્યક્તિ,
ખોલી જાય છે....

જેના પર તે...

આંખ બંધ કરી વિશ્વાસ કરે છે...."

એક ચા વાળો દરરોજ એક કોલેજે જતી છોકરી ને જોઈ ને ગાય છે:"ભોલી સી સુરત, આંખો મેં મસ્તી, દૂર ખડી શરમાયે.. હાયે.. હાયે..."

દરરોજ નું આ થયું...

એક દિવસ આ ચા વાળા એ પાછું ગાયું...

તો તે કોલેજ વાળી છોકરી એ પણ ગાયું...

"કાલી સી સુરત, હાથો મેં કિટલા, દૂર ખડા ચીલ્લાયે ..ચાયે ..ચાયે..."

Read More

એવું જરૂરી નથી કે દર વખતે
મન મોર બની થનગાટ કરે...

ગરમી માં મન કાગડો બની
કકળાટ પણ કરે...

???????